________________
શકશે નહિ. આ કષ્ટએ-અપેક્ષાએ આગળ ધપવા માટે તેજ પુણ્યભાવને તજવા યોગ્ય કહ્યો છે. આ રીતે સમજ કર્યા વિના પુણ્યનેશુભ પ્રવૃતિઓને છોડી દેવામાં આવે તે નિયમથી પાપ પ્રવૃતિજ થવાની ને તેથી પિતાનું જ બુર થશે. જુઓ સમયસાર કળશ નંબર પાંચ શું કહ્યું છે?
શાળાના:........રથs ઉરિત છે ૬
જેનો અર્થ એ છે કે “જે વ્યવહારનય છે તે છે કે આ પહેલી પદવીમાં જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) જેમણે પોતાને પગ માંડલે છે એવા પુરૂષોને અરેરે! હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તે પણ જે પુરૂષ ચિતન્ય ચમત્કાર માત્ર પર દ્રવ્ય ભાથી રહિત પરમ અર્થ ને અંતરંગમાં અવલેકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદૃરૂપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે તેમને એ વ્યવહારની કોઈપણ પ્રજનવાન નથી.” આમ પ્રશસ્તરાગરૂપ પ્રવૃતિ મુનિ અવસ્થામાં ગૌણ તે પશુ ગૃહસ્થો માટે તે તે મુખ્ય છે એમ શાસ્ત્ર કહે છે કારણ કે તેનાથી જ ગૃહસ્થ પરમ સૌખ્યને પ્રાપ્ત થાય છે. (શ્લેક ૨૫૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com