________________
પુણ્ય: હસ્તાવલંબન છે.
લેખકઃ બ્ર. મૂળશંકર દેસાઈ (“પંચરત્નસારના બે શબ્દોમાંથી સાભાર ઉધૃત)
સમયસારની ગાથા ૩૧માં લખ્યું છે કે સમ્યકદષ્ટ જીવને કમચેતના, કફલ ચતના નથી પણ માત્ર જ્ઞાન ચેતના છે. આ વાંચી અજ્ઞાની છત્ર ખાનપાનરૂપી પાપડિયા કરવામાંયે પિતાને બંધ નથી તેમ માની લઈ નિર્મલ પાપનીજ પ્રવૃતિ કરે છે અને “જ્ઞાનીના બેગ નિરાના હેતુ છે' ની દુહાઈ આપી સ્વચ્છેદ વૃત્તિને પોષી પિતાનું ભારે અહિત કરે છે.
માથા ૩૧૯ વાંચીને નય વિવક્ષાને જગ્યા વિના જીવ પાપમાં નિશંક થઈ પ્રવૃતિ કરે છે અને પિતાને સબંધ માને છે. પણ બિચારાને ખબર નથી કે આ ગામ તે કહાની અપેક્ષાએ લખી છે. જ્ઞાની સમ્યગ્દષ્ટિ આત્મા પિતાને જ્ઞાયક સ્વભાવી માને છે તેનો અર્થ એ નથી થતો કે જ્ઞાની રામને રાગરૂ૫ જાણતાજ નથી હેય અને ઉપાદેય જ્ઞાનમાં જ થાય છે શ્રદ્ધામાં હેય ઉપાદેય જેવું નથી શ્રદ્ધા તે અખંડ અનાદિ અનંત વસ્તુ સ્વભાવની જ હોય છે
પુણ્યભાવને હેય પણ કહ્યો છે અને ઘણે સ્થળે ઉપાદેય પણ કહ્યો છે. પુણ્યભાવ કરવાને કદી નિષેધ નથી કિન્તુ પુણ્યભાવને મેક્ષમાર્ગ માનવામાં નિષેધ છે. જે ગુણસ્થાનમાં જે આત્મા છે તે ગુણસ્થાનમાં તેને અનુરૂપ પુણ્યભાવ-શુભ પ્રવૃતિ કરવામાં ન આવે તે તે ગુણસ્થાનથી અવશ્ય નીચે પડવું પડે છે અને તેથી મા દ્રષ્ટિએ પુણ્યને હસ્તાવલંબનરૂપ કહેલ છે. અને જે ત્યાં પુણ્યભામાંજ અટકી જાય તેને છોડે નહિ તે આગળના ગુણસ્થાનમાં તે જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com