________________
ઝઘડાઓનું નિમિત્ત બનવાને (ઈદેરાદિ જગ્યાએ આ બની રહ્યું છે. હિંમતનગરમાં પણ બન્યું છે).
આજકાલ રાજનૈતિક વાતાવરણ, પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ, જનધર્મના વાસ્તવિક પ્રચારને અભાવ, ધર્મગ્રંથના સ્વાધ્યાયની ન્યૂનતા, ધર્મશિક્ષણની અતિ મંદતા, સરળ માગપ્રિયતા વગેરે કારણોસર જનતા ધર્મ ક્રિયાઓમાં ઉદાસીન અને વિરક્ત બની રહે છે. અને પરિણામે સ્વછંદ માગને અપનાવી રહી છે એવા સમયે જે એમને દેવપૂજા, વ્રત, તપ દાનાદિને બંધળુ કારણ કહી તે બધી શુભ ક્રિયાઓને હેય અને તેથી તજવા પેશ્ય બતાવવાની અસ્વસ્થ અને અનુચિત પરંપરા ચાલે અને તેને પ્રોત્સાહન મળવાના સંગે પેદા થયા કરે તે આ ત્યાગપ્રધાન જનસમાજમાં ધર્મ અગર પુણ્ય નામની કઈ ચીજ રહશે નહિ અને આત્મસાધનાનાં આદર્શ સ્થાન જિનમંદિર જેવાં પણ ટકશે નહિ. વળી દાન વીરતા અદશ્ય બનશે. તપ, વતાવરણ. સંયમ ધારણ વગેરે આત્મશેધક આદર્શ પરંપરાએ નષ્ટપ્રાયઃ બનશે.
ભલે આજે કેટલાક શ્રીમંતે પિતાના ધનબળથી અથવા તેમની વગ અને સગાવાદના જોરથી આ સરળતાવાળે માર્ગ અપનાવે ને તેને ઠેસ પ્રચાર કરે અને તેમના આધ્યાત્મિક સંતને કેવલી, શ્રત કેવલી અગર તીર્થકર કહે અને માને અને ૨૦૦૦ વર્ષ માં આવા પુરૂષ થયા નથી કે થશે નહિ તેવી મિથ્યા જાહેર કરે અને તેમને ઊંચામાં ઊંચા આસને બેસાડવા માથાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com