________________
કારણ કે તરવશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનથી જે ભષ્ટ છે તે - અધિક ભ્રષ્ટ્ર છે અને તેને કદી મુક્તિલાભ થનાર નથી
જ્યારે ચારિત્રભ્રષ્ટ તે ફરી ચારિત્ર અંગીકાર કરી સમાગે જઈ શકશે પણ દર્શન બ્રનું કદી કલ્યાણ થતું નથી. નવા પંથની રોજના
ભગવાન મહાવીર સ્વામીના સમયમાં માત્ર એકજ જૈનધર્મ હતે પણ પાછળથી શ્વેતાંબર જૈનધર્મ નામને નો પંથ યાને સંપ્રદાય સ્થાપિત થયો છે. ને તેથી આજે મુખ્ય બે પંથ છે ને બંનેની માન્યતાઓ અને પ્રવૃત્તિઓમાં ભારે અંતર છે. બંનેમાં સૈદ્ધાંતિક વિધા ઉપરાંત બીજા અનેક ઝઘડા ચાલે છે. (સમેદશિખર પહાડને ઝઘડે તેનું દષ્ટાંત છે). દિગંબર સંપ્રદાયમાં પણ અનેક પંથ વીસા, દશા, તેરાપંથીના શરૂ થયા છે ને તેને કારણે ઘણે ઠેકાણે માથાં ફૂટે છે.
વેતાંબર સંપ્રદાયમાં પણ મૂર્તિપૂજા વિધી એક સ્થાનકવાસી સંપ્રદાય થયેલ છે અને તેમાંથી સંવત ૧૮૧૫ માં એક તેરાપંથી સંપ્રદાય જુદો પડે છે જેમાં દયાદાનાદિને એકાંતિક પાપ માની નિષેધ કરવામાં આવે છે. આવી માન્યતાઓને આજે વિરોધ કરવામાં આવે છે પરંતુ જેમણે તે પક્ષને પકડો તે તેને છેડતા નથી અને તે પક્ષ પેઢી દર પેઢીએ ચાલતે રહેવાને.
દિગંબર જૈન સમાજમાં તેજ રીતે આ નિશ્ચયનય ને દ્રવ્યદષ્ટિને લક્ષમાં રાખી પ્રવચન કરનારાઓને ન સંપ્રદાય બની જવાનો અને અનેક સ્થળે અનેક તરેહના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com