________________
૩૭
સમાજને ભોગવવું પડશે તેને પણ ખ્યાલ આવતો નથી. આવા એકાંત ઉપદેશથી ઘણા જીવાએ દેવપૂજા-વ્રત-તપ આદિ ધાર્મિક પ્રવૃતિઓ છોડી દીધી છે અને જે કંઈ લોકલાજથી કરાય છે તે પણ શ્રદ્ધા વગરની છે અગર માત્ર દેખાવ માટે કરાય છે. અસત્યને વેચવા સત્યને આશરે લેવાજ મંદિર નિર્માણની ક્રિયા થઈ રહી છે તે પણ હવે ઉઘાડું પડી ગયું છે. આ જાતના આડંબર દેખાડવા માટે જ આડ તરીકે વપરાય છે જેથી તેમની વાજાલમાં ભેળા જીવે ફસાતા રહે. | મનુષ્યોને ચાત્રિ પાલનની તરતમતા અગર અભાવમાં ચારિત્રમેહનીય ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ અગર ઉદય હોય છે. પરંતુ આ તરતમતા અગર અભાવમાં તથા દેવ પૂજા વતદાનાદિ કરવામાં બંધ માન ને તેથી તેને હેય કહેવું? આ બંનેમાં ભારે અંતર છે. જે ચારિત્ર પાળતું નથી અગર ઓછુંવતું પાળે છે અને ચારિત્ર પાલનને હે માનતો નથી તથા ચારિત્ર અને ચરિત્રધારીઓમાં શ્રદ્ધા રાખે છે તેને સર્વથા મિથ્યા દ્રષ્ટિ નહિ કહી શકાય કારણ કે તે જેવી સ્થિતિ છે તેવી તે જુએ છે જાણે છે અને માને છે. પરંતુ જે જન ચારિત્ર પાળવું વગેરેને હેય માને છે, તેની નિંદા કરે છે ચારિત્રવાનની પણ નિંદા કરે છે છતાં લેકલાજે કે દેખાવ સારૂં દેવપૂજા આદી શુભ કામ કરે છે તો તે મેટામાં માટે મિથ્યાદષ્ટિ છે કારણ કે તે મહાન અતqશ્રદ્ધાની છે. એટલા માટે શું કરે છે તે જોવાને બદલે શું કહે છે તે ખાસ જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com