________________
३२
જિનેન્દ્ર દેવની પૂજા અને ગુરૂશાસ્ત્રમાં વિશેષ અનુરાગવાળા, સંયમ ભાવ આદી ચારિત્રની પ્રશંસા કરવામાં તત્પર એવે સમ્યકણિ જીવ, આત્માના ચારિત્ર ગુણને એક દેશ ઘાત કરવાવાળા પ્રત્યાખ્ય નાવરણ કમને ઉપશમ અથવા ક્ષય કરીને એક દેશ સંયમને ધારણ કરી શ્રાવક બને છે. ત્યારે તે દેશવતી શ્રાવક પ્રથમ પશમ સમ્યગ્દષ્ટિ અને
પશમ દષ્ટિવાળા જીવ કરતાં પણ અસંખ્યાત ગુણ નિર્જરા કરે છે. તેનાથી આગળ જયારે તે વિશેષ વિશુદ્ધિની પ્રકૃષ્ટતાથી ગૃહસ્થના સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ કરી નિગ્રંથ સાધુ બને છે ત્યારે તેને વિરતા કહે છે અને આ છઠ્ઠા ગુણસ્થાનવતી વિરત નિગ્રંથ મુનિને દેશ સંયમી શ્રાવક કરતાં અસંખ્યાત ગુણ નિર્જરા થાય છે. આ પરથી શાસણ, નિષ્પક્ષ અને વિવેકશીલ સજજનેએ નકિક કરવું જોઈએ, કે સમપસારની મન ફાવતી દુહાઈ આપનાર અતવ શ્રદ્ધાની અને મિથ્યાભાષી છે કે નહિ ? જેની ભકિત કરાય છે. તેને મોટો અને પૂજ્ય માનવાથી જ ભકિત ભાવ ઉપજે છે. ભકિત કરતાં કરતાં ભગવાનને કહેવું કે આપ અને હું સમાન છીએ, આપનામાં ને મારામાં કોઈ અંતર નથી તે તેને ભકિત નામ નહિ અપાય ભગવાનને પિતા સમાન માનવાથી તે ભલે રાજી થતું હોય પણ તેથી ભગવાન અને ભકતમાં જે ભેદ છે તે મટવાને નથી. જે આ ભેદનો નાશ થઈ જાય તે સાંસારિક જીવ અને મુક્ત જીવમાં જે અંતર છે તે પણ નાશ પામે તે પછી સંસારના જીવને એ મુકિત પ્રાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com