________________
તપ અને વ્રતધારી હતા (માત્ર દર્શનધારી કદીયે મુક્તિ પામ્યા નથી.) આમ વ્રત તથા તપાદિ સાક્ષાત્ અને પરંપરા મોક્ષનું કારણ છે. અહીં શ્રી કુંદકુંદઆચાર્યનું કહેવું છે કે કાલાદિના પ્રભાવે વતતપથી મોક્ષ નહિ મળે તો સ્વર્ગ તે મળવાનું જ જે નરક કરતાં અસંખ્ય ઘણું સારું છે. ખરેખર પત્થરોના ભાર કરતાં રત્નને ભાર ઘણુંજ સુખકારી છે. ને બંને ભાર છે છતાં બંનેમાં ભારે અંતર છે.
દર્શનપાહુડના ૩૦મા શ્લોકમાં આજ વાતને જુદા શબ્દોમાં મૂકી છેઃ
ફળ ૪ તળ જળ સમgrow च उहिपि समाजोगे मोक्खा जिणसासणे दिठो ॥३०॥
સંયમગુણયુક્ત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર એ બધાને સમજવલ સુંદર ગ જ જૈન શાસનમાં મોક્ષ પ્રાપ્તિનું કારણ માન્યું છે. અહીં તપને સ્પષ્ટપણે મેક્ષનું કારણ કહ્યું છે. તેથી તેને સ્વર્ગનું કારણ માનવું એ મેટી ભૂલ છે. હડાવસપણી કાલમાં આ ભરતક્ષેત્રથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. તેમાં વ્રત તપ બાધક નથી પણ તતપની ચરમ સીમામાં દ્રવ્ય ક્ષેત્ર અને કાળ બાધક છે. णाण णरस्स सारो सारोधि णरस्स होइ सम्मत्त । सम्मत्ताओ चरण चरणाओ होइ णिव्याण ॥३१॥
મનુષ્ય માટે સર્વથી પ્રથમ સારભૂત પદાર્થ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com