________________
આવે તે “vજે ક્ષ દેતુ” નામક ભગવાન ઉમાસ્વામીનું સુત્ર ખેરું ઠરે. ( આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય તેથી જેમ ચાર પ્રકારના ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના ચારમાંથી ત્રણ ભેદ મેક્ષનું પરંપરા કારણ છે તે જ રીતે દેવપૂજા, દાનાદિ પણ મોક્ષનાં પરંપરા કારણ ગણાય. તેથી દેવપૂજા વગેરેને બંધનું કારણ માનવું તે તત્ત્વજ્ઞાનની શૂન્યતા સુચવે છે.
ચૌદમાં ગુણસ્થાનથી ઉપર ગુણસ્થાનાતીત અવસ્થા હોય છે તે જ મોક્ષ છે. ચૌદમાં ગુણસ્થાનમાં બ્યુપરત કિયા નિવતા નાના શુકલધ્યાનના ચોથો ભેદ હોય છે ત્યારબાદ માલ થાય છે. ધર્મધ્યાન સામા ગુણસ્થાન સુધી રહે છે. શુકલ ધ્યાનના પહેલા ત્રણ પ્રકાર આઠમાથી તેરમાં ગુણસ્થાન સુધી હોય છે. અને સાતમાથી તેરમાં ગુણસ્થાન સુધીના કોઈપણ ગુણસ્થાનથી મુક્તિ થતી નથી એટલે આ સાત પ્રકારનાં ધ્યાનેને મેશનું કારણ ન માનવા ? જે તે મોક્ષનાં કારણ છે (સાક્ષાત્ નહિ હોય તો પરંપરાએ) તો તેનાં કારણ દેવપૂજા, પાત્રદાન, વ્રતપદિ મોક્ષનાં ક રણ કેમ નહિ? જેમ પિતાની ઉત્પતિમાં બાપને જ કાણુ માન અને દાદાને ન માને તેના જેવું અહો છે કે સાક્ષાત્ કારણે માનવું અને પરંપરાને કારણ ન માનવું! દાદા ન હોત તો પિતા ક્યાંથી આવતા તેમ પરંપરા કારણે થીજ સાક્ષાત્ કારણ બને છે. ભગવાન કુંદકુંદાચાર્યનાં વચને કહેનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com