________________
"તેજ પ્રમાણે ધર્મ પણ આચાર બદલવામાં સહાયભૂત - બને છે. સારી એના સંપર્કમાં રહેનારનુ મન કોમળ બને છે. તેનાં ખાનપાન સાત્વિક અને શુદ્ધ હોય છે જ, તેના ભાવમાં કૂરતા દેતી નથી અને લાંબા કાળે તેને કોઈપણ હિંસક પ્રદ્ધતિ તરફ ધૃણ પેદા થશે. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવનો મહિમા અવર્ણનીય છે. અને તેને મહિમા તથા પ્રભાવ પ્રબળ છે. સંસારમાં બે પ્રકારનાં કામે થાય છે; પાપકર્મ અને પુણ્યકર્મ, હિંસા, જુઠ, ચેરી, વ્યભિચાર, માયાચાર વગેરે પાપ કામે છે; અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સરળતા વગેરે પુણ્યનો કામે છે. આ બધાં પુણ્યકામે ધર્મ સ્વરૂપ છે. આત્માને પવિત્ર કરનાર તમામ કામે પુણ્યકામે કહેવાય છે અને તેને જ ધર્મ કહે છે. ધર્મકાર્ય અને પુણ્યકાર્યમાં કેઈ અંતર નથી. સૂમરીતે જોતાં એક અંતર બે વચ્ચે છે, જે ધર્મકાર્ય દ્વારા યશકીર્તિ મેળવવાની કે કઈ સાંસારિક સ્વાર્થની ભાવના છે. તેને પુણ્ય કહેવાય અને તેવી કોઈ ભાવના કે ઈછા વગરના કાર્યને ધર્મ કહેવાય. * * ભાવ સંગ્રહના ૪૦૪ ઑકમાં શ્રી. ૧૦૮ આચાર્ય દેવસેને કહે છે કે -- . · सम्माइट्टी पुण्णं ण होइ संसार कारण णियमा । मोक्खस्स हार हेऊ जर वि णियाणं सेो कुणई ॥४०४||
સમ્યકર્દષ્ટિ દ્વારા કરાતું પુણ્ય નિયમથી સંસારનું કારણ નથી પરંતુ મોક્ષનું જ કારણ છે જે તેમાં નિદાન કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com