Book Title: Punyadharm Mimansa
Author(s): Indralal Shastri
Publisher: Gujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha

View full book text
Previous | Next

Page 13
________________ સાંસારિક વાંચ્છા ન હોય તે. ધમનું બીજું નામ કdવ્ય પાલન પણ છે. કર્તવ્ય સમજી કોઈપણ શુભક્રિયા કરાય તે તે ઘનજ છે. પણ જો તેમાં યશ વાછા, સાંસારિક એષણાની લાલસા હશે તો તે પુણ્ય કહેવાશે. આ લાલસા યાને રાગ ભાવ બંધનું કારણ છે તેથી પુણ્ય સાથે બંધ શબ્દ વપરાય છે જેમ કે પુણ્યબંધ પરંતુ ધર્મ સાથે બંધ શબ્દ વપરાતું નથી. પણ સાધન અગર આચરણ શબ્દ જોડાય છે જેમ કે ધર્મ સાધન અથવા ધર્માચરણ તરત ધર્મ અને પુણ્ય એકાથી છે. તે વાત પુષાર્થ સિધુપાયમાં શ્રી ૧૦૮ આચાર્ય શ્રી અમૃતચંદ્રસુરિ મહારાજે શ્લેક નં ૨૧૨-૨૧૩ અને ૨૧૪માં જણાવી છે: । येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बंधन नास्ति येनांशेन तु रागस्तेनास्य बंधन भवति ॥२१२॥ येनांशेन ज्ञानं तेनांशेनास्य बंधन नास्ति। येनांशेन तु रागस्तेनास्य बंधन भवति ॥२३॥ येनांशेन चरित्र तेन शेनास्य बंधन नास्ति । - ના તુ દળોનના બંધન મતિ | રકમ જેટલા અંશે સમ્યક્દષ્ટિપણું છે તેટલાં અંશે બંધ નથી પણ જેટલા અંશે રાગભાવ છે તેટલા અંશે બંધ હોય છે. વિગેરે વિગેરે, એટલે કે સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક ચાત્રિ રૂપ રત્નત્રય તેની ઉત્કૃષ્ટ ધર્મ અવસ્થામાં બંધનું કારણ હોઈ શકે નહિ પરંતુ જઘન્ય અવસ્થામાં તેને અવિનાભાવી રાગભાવ હેય છે તેજ બંધનું કારણ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52