Book Title: Punyadharm Mimansa
Author(s): Indralal Shastri
Publisher: Gujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha

View full book text
Previous | Next

Page 22
________________ व्यवहारनिश्चयो य: प्रबुध्य तत्वेन भवति मध्यम्थः। प्राप्नोति देशनाया: स एव फलमविकल शिष्यः ।।८।। જે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્યવહાર અને નિશ્ચય એમ બંને નને પુરેપુરા સમજી બંનેમાં મધ્યસ્થભાવ કેળવે છે તેજ (શિષ્ય) દેશનાના સંપૂર્ણ ફળને પામે છે. આમ ખુદ આચાર્ય મહારાજે પ્રશસ્ત વ્યવહારને ઉપાય બતાવ્યું છે. જે તે ઉપાદેય ન હોત તો તેમના ગ્રંથમાં પુરૂષાર્થની સિદ્ધિના ઉપાય તરિકે શ્રાવકના ચારિત્રને ગણાવત નહિ; એટલું જ નહિ પણ આવા ગ્રંથની રચનામાં સમય બગાડત નહિ. ભગવાન કુંદકુંદાચાર્યે રયણસારના ૧૧મા કલેકમાં दाणं पूजा मुक्खं सावयधम्म ण साषया तेण विणा । भ्याणाजभ्ययणं मुक्ख जइधम्म ण तं विणासावि ।।११।। દાન અને પૂજા શ્રાવક ધર્મમાં મુખ્ય કર્તવ્ય અથવા ઉપાદેય કાર્ય છે. તેના વિના શ્રાવક કહેવાય નહિ. તેજ પ્રમાણે મુનિધર્મમાં મુખ્ય ધ્યાન અને સ્વાધ્યાય છે. તે વિના મુનિ કહેવાય નહિ. જે પૂજા અને દાનાદિ બંધનાં કારણ હતું એટલે કે હેય હેત તે સ્વયં સમય સારના કર્તા શ્રી કુંદકુંદાચાર્યું આવું કહ્યું ન હોત. તેથી ખરેખર ખેદની વાત છે કે સમયસાર તરફ અહેભાવ પ્રગટ કરનાર અને આધ્યાત્મિક સંત હોવાનો ઢઢેરે પીટવાવાળા ખુદ ભગવાન કુંદકુંદાચાર્યના કથનની વિરૂદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52