Book Title: Punyadharm Mimansa
Author(s): Indralal Shastri
Publisher: Gujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha

View full book text
Previous | Next

Page 9
________________ परिणाममेव कारणमाहुः खलु पुण्यपापयेाः प्राज्ञाः । तस्मात्पापापचयः पुण्योपचयश्च सुविधेय ॥२३॥ “સર્વ બુદ્ધિમાનેા પુણ્ય અને પાપનું કારણુ આત્માના પરિણામ (ભાવા) છે તેમ કહે છે માટે પાપને નાશ અને પુણ્યને સ`ગ્રહ (પ્રાપ્તિ) સદૈવ કરવી જોઇએ ” અહી` પુછ્યોજષય ને કરવા જેવુ' કહ્યું છે. એટલે તેને તુ વિશેષણ લગાવી ખાસ કરીને ભારપૂર્વક આચરવા જેવું કહ્યું છે. પુણ્યે પચયના અર્થ પુણ્યસચય છે આગળ આ જ ગ્રંથના શ્લાક ૩૧માંપણ આચાર્ય શ્રી કહે છે કે पुण्यं कुरुष्व कृतपुण्यनीशोऽपि नोपद्रवेाऽभिभवति हि प्रभवेच्च भूत्ये । संतापयन् जगदशेषमशीत रश्मिः पदमेषु पश्य विदधाति विकास लक्ष्मीम ||३१५ • હે ભવ્ય! તું પુણ્ય કર કારણ કે પુણ્ય કરનાર જીવને કઠિનમાં ડિન ઉપદ્રવ પણ સ`કલેશકારીન અનતાં ઉલ્ટી વિભૂતિપ્રદ થઈ જાય છે, જેમ સૂર્ય સારા સંસારને તાપકારી હોવા છતાં કમળાને ખીલવાનું કારણ છે. દેશન અને ઘૂમ દરેક માન્યતાને બે બાજુ હાય છે. એકને દેશન અને બીજાને ધર્મ કહે છે. દર્શનને અંગ્રેજીમાં ફ્રીલેાસેાફી કહે છે અને તે કોઈપણ સિદ્ધાંતનુ' પ્રતિષ્ઠાન કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52