Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ श्री गुरुभ्यो नमः प्रतिज्ञा पालन सद्गुरुं नमस्कृत्य, प्रतिज्ञापालकं शुभम् । प्रतिज्ञाकाव्यग्रन्थस्य, वितिः क्रियते मया ॥ करीने काल बोलीथी, कयु स्वार्पण प्रतिज्ञाथी; अहंताध्यासने छोडी, प्रतिज्ञा पाळ हिम्मतथी-१ વિવેચન-વચનથી કેલ (પ્રતિજ્ઞા) કરીને જે હું સ્વાર્પણ પ્રતિજ્ઞાથી કર્યું હોય તે, હે આત્મન્ ! સર્વ પ્રકારના અહંતાધ્યાસને ત્યાગ કરી હિમ્મતથી અર્થાત્ પૈર્યથી પ્રતિજ્ઞા પાળ. પ્રતિજ્ઞા પાલન દશાને કદાપિ ભૂલી શકાય તેમ નથી. સરૂ શિષ્યને સંબોધી નિદેશ છે કે-હે આત્મન ! ત્યારે ઉત્તમત્તમ જીવન પ્રાપ્ત કરવું હોય તે જે જે પ્રતિજ્ઞાઓ હે હસતાં પણ કરી હોય તે તે સર્વ સ્વાર્પણ કરીને હિમ્મતથી પાળ. प्रतिज्ञायाः समो धर्मो, न भूतो न भविष्यति । प्रतिज्ञापालनेनैव, मृतोऽपि भुवि जीवति ॥ श्रीमद् बुद्धिसागरसूरि. ગમે તે પ્રતિજ્ઞા પાળક મનુષ્ય વીર ધીર પ્રભુ થવાને સમર્થ થાય છે, અકલંક અને નિષ્કલંક દેવનું ચરિત્ર ખરેખર પ્રતિજ્ઞાપાલનની આવશ્યકતા માટે વિદ્ય વેગે હૃદયમાં અસર કરે છે. અકલંકે અને નિકલંકસાધુએ સાધુ દશામાં તત્ત્વાર્થ સૂત્ર પર ટીકા રચી છે. તે બનેએ બાલ્યાવસ્થામાં સાધુ થવા માટે જે વચને કહ્યાં હતાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 111