Book Title: Pratigya Palan Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાશ, પ્રકાશિત કરવાની અત્યંત જરૂર છે. સવ ગુણ્ણાને હૃદયમાં આવવાનુ સ્થાન ખરેખર પ્રતિજ્ઞાપાલન ગુણ છે, માટે પ્રતિજ્ઞાપાલન ગુણુને સ`થી પહેલાં આચારમાં મૂકવાની જરૂર છે. પ્રતિજ્ઞાપાલન ગુણુ સમાન કોઈ ધર્મ નથી. ટીલાં, ટપકાં, લાખા કરવામાં આવે, અને વચન માલીને અથવા ઢાલ માપીને તેના ભંગ કરવામાં આવે, તે તેથી કંઇ આત્મતિ, ધર્માંન્નતિ થઈ શકતી નથી. જે મનુષ્ય મા વિશ્વમાં પ્રમાણિક રહેવા ધારે છે, તેણે પ્રથમ પ્રતિજ્ઞા પાળવા કટિ મૃદ્ધ થવું જોઈએ. જે પેાતાના વચનની-મેલની કિંમત કરી શકતા નથી તે વિશ્વમાં પેાતાના આત્માની કિંમત કરાવી શકતા નથી. પૈ તાના વચન માટે જેને મહત્તા નથી તેને પેાતાની જાત માટે મહત્તા નથી એમ કથવામાં અતિશયેકિત નથી. દરેક મનુષ્યે પેાતાના એકલ પ્રમાણે વર્તીને અને દુઃખા સહન કરીને પ્રતિજ્ઞા પાળવી જોઈએ અને પ્રામાણિક બનવું જોઈ એ, અમદાવાદ. ઝવેરીવાડા–નિશાપાળ, સં. ૧૯૭૩ પાલ્ગુન કૃષ્ણચતુર્થી Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ પ્રકારની કેળવણી પૂર્વ અને સત્વ પ્રકારની ડીગ્રીઓ પ્રાપ્ત કરવાની પૂર્વે પ્રતિજ્ઞા પાલન ગુણુને સિદ્ધ કરવા જોઇએ. બહુ એલે તે માંઢા” એ કહેવતના અનુભવ કરીને માની મની પ્રતિજ્ઞા પ્રમાણે પ્રવત વુ જોઇએ. પ્રતિજ્ઞાપાલન ગુણુ વિશિષ્ટ પુસ્તક વાંચવા માત્રથી વા સાંભળવા માત્રથી ક ંઇ વળતુ' નથી, ગમે તે રીતે જ્યારે પ્રતિજ્ઞા પ્રમાણે વત વામાં આવે છે, ત્યારે આત્માની ઉન્નતિનું દ્વાર ખુલ્લુ કરી શકાય છે; માટે સજ્જનાએ પ્રતિજ્ઞા પાળવા માટે તૈયાર રહેવું જોઈએ. પ્રતિજ્ઞા પાલન સબંધી જેટલું વિવેચન કરવામાં આવે તેટલું ન્યૂન છે. પ્રતિજ્ઞાપાલનનું વિવેચન કરવામાં પ્રથમાભ્યાસ હોવાથી વાગ્યે દોષ, શ ષ ાદિ જે જે દ્વેષ થયા હોય તેને સજના સુધારશે. દ્વિતીયાવૃત્તિમાં તત્સે બધી સુધારા કરવામાં ભાવશે, ધૃણ સુધારવા માટે ગુરૂમહારાજે જે સાહાન્ય રૂપી છે. તથા પ્રતિમાં પાલનનું વિવેચન કરવા માટે ઉદારતા દર્શાવી પ્રેરણા કરી છે તે માટે તેમના અનેક ઉપકારનું સ્મરણ કરૂ છું. યેયં રાસિ 1 જુř શા નેમિચદ્ર ઘટાભાઇ માસ્તર, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 111