Book Title: Pratham Karmagranth Karmavipak
Author(s): Harshagunashreeji
Publisher: Omkar Sahitya Nidhi

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ આ. ભ. શ્રીમદ્ અરવિન્દસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મહારાજા તરફથ્રી આશીર્વચન સાધ્વીજી હર્ષગુણાશ્રીજીએ અપાર શ્રમ લઈને પ્રસ્તુત ગ્રન્થની વિવેચના લખી છે. મહાપુરુષોની પ્રસાદી સમા આવા ગ્રન્થોની વિશેષતાઓનો ખ્યાલ આવી વિવેચનાઓથી આવતો હોય છે. પ્રસ્તુત લેખન દ્વારા સાધ્વીજીએ ઊંડો સ્વાધ્યાય કર્યો છે. અભ્યાસી વાચકો આના વાચન દ્વારા સ્વાધ્યાયથી સ્વાનુભૂતિની યાત્રા પ્રારંભે એ જ મંગળ કામના. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 338