________________
પ્રમત્ત માહનમાલા
તમતા છે પરંતુ તેનું વર્ણન આ સ્થાને અપ્રસ્તુત છે. અહિં જે સ્થિતિસ્થાનવર્તિ કર્મલિકોની જેટલી અબાધા હોય તે અબાધા પૂર્ણ થાય ત્યારે તે સ્થિતિસ્થાનમાં રહેલાં કર્મલિક ઉદયમાં આવે, એટલે કે બધ્યમાનમિનીટથી ત્રણ મિનીટ પુરી થાય ત્યારે ચાથી મિનીટનાં બધાં કર્મલિક ઉદયમાં આવે પરંતુ પાંચમી વિગેરે આગલી મિનીટેનાં કર્મલિકે ઉદયમાં ન આવે, ચાર મિનીટ પૂર્ણ થાય ત્યારે પાંચમી મિનીટનાં પાંચ મિનીટ પૂનું થાય ત્યારે છઠ્ઠી મિનીટનાં એમ યાવત ૧૩ મિનીટ પૂર્ણ થાય ત્યારે ચાદમી મિનીટનાં કર્મલિકે ઉદયમાં આવે એમ સામાન્ય નિયમ છે. અહિં જે કે ઉપર જણાવવા પ્રમાણે સંમએ વિચારતાં પ્રત્યેક સ્થિતિસ્થાનોની અબાધા અધિક અધિક છે તેપણ વિવક્ષિતરામયે બધ્યમાન આખી લતાની અબાધાને વિચાર કરીએ તો એકજ અબાધા કહેવાય; જેમકે ઉપર જણાવેલ ઉદાહરણમાં ચિદ મિનીટની સ્થિતિવાળી કર્મલતાની બાધા ત્રણ મિનીટ કહેવાય. સિદ્ધાન્તામાં તેમજ કર્મ ગ્રન્થ-કર્મ કૃતિ વિગેરે શાસ્ત્રોમાં ૭૦ કડાકડી સાગરોપમ સ્થિતિવાળા કમની ૯૦૦૦ વર્ષ અબાધા, ત્રીશ કેડાછેડી સાગરોપમ સ્થિતિવાળા કમની ત્રણ હજાર વર્ષ, વીશ કોડાકેડીની બે હજાર વર્ષ યાવત એક કોડાકેડી સાગરોપમ સ્થિતિવાળા કમની એક હજાર વર્ષ, અંત:કોડાકેડીની અન્તર્મદ વિગેરે જે બબાધા કહી છે તે સમગ્ર કમલતાની અપેક્ષાએ જ કહેલ છે, પરંતુ વિવક્ષિતકલતાનાં પ્રત્યેક સ્થિતિસ્થાનોની અબાધા રાબંધી બારીક વિચાર કરીએ તો ઉપર જણાવવા પ્રમાણે તરતમતા સ્પષ્ટ જણાઈ આવશે, કારણકે બંધાયેલ કર્મ દલિ બંધ થયા બાદ જ્યાં સુધી ઉદયમાં ન આવે તેટલા કાળને અબાધા ક ડે છે. આ ઉપરથી સ્પષ્ટ રામજાશે કે ઓવથા સમય કમલતાની અપેક્ષાએ એક અબાધા કહેવાં છતાં સ્થિતિ
સ્થાનૈની બબાધા જુદી જુદી હોવાથી એક સમયમાં બંધાયેલ રામય કમલતા એક સાથે ઉદયમાં ન આવતાં અનુક્રમે ઉદયમાં આવે છે. અહિં સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે ઉપર જણાવેલ વસ્તુ સામાન્ય નિયમાનુસારે સમજવી, કારણકે