________________
(૨૭૪)
શ્રી પ્રશોત્તર મેહનમાયા. જ્ઞાન રોકવા પ્રમુખ વિકારને જ્ઞાનભક્તિ વિગેરે ક્રિયા દૂર કરી શકે છે પણ તેના નારસ ( અપરસવાળાં) પુદ્ગલા તો આત્માને જ ભેગવવાં જ પડે છે. ( ૨૭૨ )
–આયુષ્ય વિગેરે કર્મોના ઉપકમ થાય અને તેથી તે જલદી ભગવાય છતાં તેમાં કરેલા કર્મને નાશ ન માનવે તે કેમ બને? ( ર૭૩ )
૩૦–એક મનુષ્ય પ્રતિદિન શેર અનાજ ખાતો હોય અને તેને જે એક મણ અનાજ આપવામાં આવે તો તેને ચાલીશ દિવસને ખાક છે એમ કહી શકાય, છતાં તે મનુષ્યને કઈક એ જબરો ભસ્મક વ્યાધિ ઉત્પન્ન થાય અને તે ચાલીશ દિવસને ખોરાક ચાર દિવસમાં ખાઈ જાય તેમાં પાહાર જલદી ખાધે કહેવાય પણ આહારને નાશ થયો કહેવાય નહિં. તેવીજ રીતે બાંધેલા કર્મો પણ અનુક્રમે ભેગવતાં જેટલો વખત લાગે તેના કરતાં થોડા વખતમાં જે કમ ભેગાવી લેવાય તેનું નામ ઉપક્રમ (નાશ ) કહેવાય છે. ઘડીયાળની કુંચી ઘડીયાળ રીતસર ચાલે તે છવીસ કલાક સુધી પહોંચવાની હોય છતાં જે તેની કેસ ખસી જાય કે ખીલી ઢીલી થાય તે તે ચાવી જલદી ઉતરી જાય તેમાં ચાવીને નાશ થયો કહેવાય નહિં, તેવી રીતે અનુક્રમે ભોગવવાનું આયુષ્ય સે આદિ વરસ ચાલવાનું હોય છતાં સિદ્ધાન્તોમાં જણાવેલા અધ્યવસાનાદિ ઉપક્રમ પરાએ જલદી અન્તમુદ્રથી માંડીને કોઇપણ વખતમાં પુરૂ થઈ જાય તેમાં કર્મ ઉડી ગયું-કમને ભેગવ્યા સિવાય નાશ થઈ ગયે એમ કહેવાય નહિં. ( ૨૭૩ ).
૫૮ ૦–અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યતિચિનું આયુષ્ય ઉપકમવાળું હોતું નથી એમ ખરૂં? (૭૪) - ૫૮ ૩૦–અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિચિનું આયુષ્ય નાશ પામતું નથી (ઉપક્રમવાળુ હેતું નથી ) એમ જે કહેવાય છે તે પર્યાપ્ત અવસ્થા થયા બાદ સમજવું. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં તે યુગલિકનું ત્રણ પ૯પમનું આયુષ્ય હોય તે પણ ઘટીને અન્તમુદ્ર જેટલું થઈ ય છે, એમ જે ન માનીએ