Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 203
________________ (૧૮૦) શ્રી પ્રશ્નોત્તર માહનમાલા. અપ્રતિબદ્ધપણુ છે. અન્ય કોઇ તીર્થંકરમહારાજાએ તે પ્રમાણે રાત્રે ધર્મદેશના આપ્યાનું પ્રસિદ્ધ જાણ્યું નથી. ( ૮ ) 93/16--વૈતાઢચનિવાસી ચાર વિદ્યાધર મુનિએ ગૃહસ્થકે વાલ-કૂર્માંપુત્ર પાસે પૂર્વભવ સાંભળી ક્ષપકશ્રેણ—આરૂઢ થઈ કેવલજ્ઞાન પામી પાછા મહાવિદેહમાં ગયા, તેા કેવલજ્ઞાન પામ્યા આદ લિબ્ધ ફારવાય નહિ. વીતરાગદશામાં લધિ ફેરવવાની હાયજ નહિં, લબ્ધિ ફારવવી તે એક પ્રકારની ઉત્સુક્તા છે. ચ'ચળતા અને પ્રમાદ દશા માનેલી છે, તા ઉપરની બાબતમાં શું સમજવું? ( ૨૮૯ ) ૭૩ ૩૦—ચાર વિદ્યાધર મુનિએ કૂર્માપુત્ર પાસે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ મહાવિદેહમાં ગયા છે તે વાત બરાબર છે, પરંતુ આ વિદ્યાધર મુનિઓને અન્ય લબ્ધિવત કૈવલીનિઓની માફક ગુણપ્રત્યયિક વિદ્યા નથી-કિંતુ વિદ્યાધર કુલમાં જન્મ હોવાથી જન્મથીજ સિદ્ધવિદ્યાઓ પ્રાપ્ત થયેલી છે, એથી એ સિદ્ધવિદ્યાઆના કેવલી અવસ્થામાં ઉપયોગ કરવામાં આવે તાપણ તે પ્રેસગમાં લિબ્ધ ફેરવવાના અંગે થતી પ્રમાદાર્દિકની ઉત્પત્તિ સ અધી સભાવના કરવી અનુચિત સમજાય છે. ( ૨૮૯ ) ૭૪ 16-ઝુડ નામના જલચર પ્રાણિએ સેચનક હસ્તિને પકડયા તા તે ઝુંડ પ્રાણી લબાઇમાં કેટલુ' અને કેવા આકારવાળુ હાય ? ( ૨૯૦ ) ૭૪ ૩૦– શ્રી જીવવિચાર પ્રકરણની ગાથામા ‘ મુન્નુમા મસ્જી ૭૫ નાદીમદ્ જ્ઞજવારી ' જે આવે છે, તેમાં નાદા ના અર્થ ઝુડ થાય છે, એ જલચર પ્રાણી-તાંતણાના આકારે હાય છે, પાણીમાં તેનું અલ ઘણુ હોય છે, અને તેથી તે હાથી જેવા જબ્બર પ્રાણીને પણ પાણીમાં ઘસડી જાય છે. ( ૨૯૦ ) ૭૫ ૬૦—તી કરભગવંતની સાથે ચારિત્રગ્રહણ કરનાર ભવ્યાત્માએ કરેમિભતે' સાથેજ ઉચ્ચરે કે જીદ ! કારણ કે તીથ કરમહારાજા તા ૬ મંતે? પાઠ એકલતા નથ., અને સામાન્ય સાધુમહારાજાઓને તે પાઠની જરૂરીયાત રહે !, ( ૧૯૧ ) ૭૫ ૩૦—તીર્થંકરભગવંતની સાથે ચારિત અંગીકાર કર

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224