Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 220
________________ - • શ્રી પ્રશ્નોત્તર મોહનમાવો. (૧૯) ૧૦૫ ! ૦—ભવ્યાદિ એકંદર છવાના કેટલા પ્રકાર અને જાતિભવ્યનું લક્ષણ શું? (૩ર૧). ૧૦૫ ૩—ભવ્ય, જાતિભવ્ય, અભવ્ય, અને સિદ્ધ, એમ ચાર પ્રકારે છે. તેમાં જાતિભવ્યનું લક્ષણ આ પ્રમાણે – 'सार्मा ग अभावाओ वयहारिअरासि अप्पवेसाओ। .... भवावि ते अणंता जे मुत्तिसुहं न पावंति ॥ १॥ સામગ્રીના અભાવે વ્યવહાર રાશિમાં પ્રવેશ નહિં થયેલો (થતો ) હાથી એવા ભવ્ય પણ અનંત છે કે જે મુક્તિસુખ પામ્યા નથી, પામતા નથી અને અનન્તકાળ જશે તોપણ પામશે નહિં, આવા છ હોય તેને જાતિભવ્ય કહેલા છે. - ઉપર ચાર પ્રકારના જે જે કહ્યા, તેમાં અભવ્ય અના છે પણ આગની ત્રણ પ્રકારની અપેક્ષાએ સર્વથી અપ છે. તેનાથી સિદ્ધ અનત ગુણ છે. તેનાથી ભવ્ય (મેક્ષગામી) અનત છે અને તેનાથી ઉપર કહ્યા તેવા જાતિભવ્ય અનન્તગુણ છે.(૩૧) . ૧૦૬ –ઉત્કૃષ્ટકાળે ૧૭૦ તીર્થકર હોય તેમ કહેવાય છે તો તે કેવી રીતે ? (૩૨૨) ૧૦૬ ૩૮–અઢીદ્વીપમાં પાંચ મહાવિદેહ, પાંચ ભરત અને પાંચ એરવત એમ ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્ર છે. તે પાંચ મહાવિદેહ પિકી પ્રત્યેક મહાવિદેહમાં ૩૨-૩ વિજયો છે. જે વખતે તે પ્રત્યેક વિજેમાં મહાનુભાવ તીર્થંકરભગવતો વિચરતા હોય તે અવસરે પાંચ મહાવિદેહના ૩૨૫=૧૬૦ તીથ કરે થાય તે જ અવસરે પાંચ ભરત અને પાંચ ઐરવતમાં એક એક તીર્થકર હેયજ તેથી એમ કુલ દશ તીર્થક ૨ હેય. ૧૬૦+૧૦–૧૭૦. આ પ્રમાણે ૧૭૦ તીર્થકર ઉત્કૃષ્ટકાળે હેય. આ અવસર્પિણી માં શ્રી અજિતનાથ પ્રભુના વારામાં કર્મભૂમિના પ્ર પેક ક્ષેત્રોમાં તીથ કરે વિચારતા હોવાથી ૧૭૦ તીર્થકરે હતો. ૩૨૨) ૧૦૭ ૦ –જઘન્યકાળે કેટલા તીર્થકરે છે? ૩૨૩) - ૧૦૭ ૩૦. –જાવકાળે વીશ તીર્થકરે હોય છે. તે આ પ્રમાણે–પાંચમહાવિદેહ પિકી પ્રત્યેક મહાવિદેહની ચાર ચાર વિજયોમાં તીધી કરો અવશ્ય હેયજ, વર્તમાનમાં પણ જંબૂદ્વીપના

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224