Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 219
________________ i શ્રી પ્રશ્નોત્તર મેાહનમાલા અન્તરકરણ અન્તમુદ્વૈત્ત પ્રમાણનું છે, એ અન્તકરણ પ્રમાણકાળ પૂર્ણ થતાં પુન: મિથ્યામાહનીયપુદ્ગલાના ઉયથી આત્મા મિથ્યાત્વે જાય છે. ,, ( ૧૯૬ ) કગ્રન્થકાર અનાદિમિથ્યાદષ્ટિનેસથી પ્રથમ ઉપશમ સમકિતજ હાવાનું કહે છે, જ્યારે સિદ્ધાન્તકાર અનાદિમિથ્યાર્દષ્ટિને સથી પ્રથમ ક્ષયાપરામસમકિત પણ હાવાનુ જણાવે છે તે બન્ને મન્તવ્યાના સમન્વય ઉપર જણાવેલા બૃહત્કલ્પના વચનથી કરવા હાય તા થઈ શકે છે. ( ૩૧૮ ) ૧૦૩ ૬૦-કૃત્રિકાપણ કાને કહેવાય ? (૩૧: ) ( ૧૦૩ ૩૦- ૪ ’એટલે લાક અને ત્રિ એટલે ત્રણ, અર્થાત્ સ્વ-મૃત્યુ–પાતાલ, એ ત્રણે લેાકમાં રહેલી સમગ્ર જે વસ્તુઓ તેને ( ત્રિમં ' કહેવાય છે. તેના વ્યાપાર માટે જે દુકાન તેનું નામ · કુત્રિકાપણુ ’. આ કૃત્રિકાપણમાં કાઇક વણિકને મન્ત્રાદિથી આરાધિત સિદ્ધ-વ્યન્તર સુર હોય છે, અને ખરીદ કરનારને ઇછુ કાઇપણ વસ્તુ દિવ્યશક્તિથી ગમે ત્યાંથી લાવીને મેળવી આપે છે, અને તેનુ' મૂલદ્રવ્ય તા વણિક્ ગ્રહણ કરે છે. કેટલાક ગ્રન્થકારા એમ જણાવે છે કે અણિક રહિત દેવાધિતિ તે દુકાના હાય છે. અને મૂલ્યદ્રવ્ય તે વ્યતરદેવ સ્વીકારે છે. આ કૃત્રિકાપણુ અમુક વખતે અમુક નગરમાંજ હોય છે, પરંતુ સત્ર નહિં, ( ૩૧૯ ) ૧૦૪ ૬૦—નિાદમાંથી નીકળી [ કેળના ભવને કરી] મનુષ્યભવ પામીને મારૂદેવામાતા-માક્ષે ગયાં. એમ જે કહેવાય છે તે સબથી કાંઇ શાસ્ત્રીય અક્ષરો છે ? ( ૩૨૦ ) ૧૦૪ ૩૦-બૃહત્કલ્પભાષ્યનીવૃત્તિમાં તે પ્રમાણે કહ્યું છે. તે આ રીતે—મહેવા માવતી અનસ્પત્તિયાયિા ત તેન લજ્જા પૂર્વ શ્રી મરૂદેવામાતા અનાદ્દિવનસ્પતિકાયિકમાંથી નીકળી ( કેળના ભવ કરી ) મનુષ્યના ભત્ર પામી તેજ ભવમાં માક્ષે ગયાં. ” આ બાબતમાં મહેવા ચન્તથાવા સિદ્ધા ઇત્યાદિ સૂત્ર-સિદ્ધાન્તના બીજા પણ અનેક પાઠો છે. જિજ્ઞાસુઓએઆવશ્યક સિવણાદિ ગ્રન્થા જોવા ( ૩૨૦ ) *

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224