Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 218
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાલા. ( ૧૯૫ ) ભવનપતિ મહદ્ધિક છે અને વ્યન્તરા તે અપેક્ષાએ અલ્પઋદ્ધિવાળા હાય છે. તેા પણ ઉપરના વચનથીજ સ્પષ્ટ થાય છે કે, 'ફાઈ ભવનપતિદેવ પણ વ્યન્તરેાની અપેક્ષાએ અપઋદ્ધિવાળા હાય છે, (૩૧૭) ૧૦૨ ૬૦ – અનાદિમિથ્યાદષ્ટિ પ્રથમ સમ્યકૃત્વ પ્રાપ્ત કરે તા ક્ષાપશમસમ્યક્ત્વ પ્રથમ પ્રાપ્ત કરે કે ઉપશમસમ્યક્ત્વજ પ્રાપ્ત કરે ? ( ૩૧૮ ) ૧૦૨ ૩૦ -અતિવિશુદ્ધ જીવ ક્ષયાપશમસમકિત પણ પ્રાપ્ત કરે, અને મન્દવેશુદ્ધિવાળા ઔપમિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જે માટે શ્રી મૃહુતકલ્પમાં આ પ્રમાણે કહ્યું છે— (( इयमत्र भावना - द्विविधस्तत्प्रथमतया सम्यग्दर्शनप्रतिपत्ताअतिविशुद्ध मदविशुद्धश्च तत्र योऽतिशुद्धः सोऽपूर्वकरणमारूढो मिथ्यात्त्वं पुञ्जीकरोति, कृत्त्वा च अनिवृत्तिकरणे प्रविष्टः तत्प्रथमिकतया क्षायोपशमिकं सम्यग्दर्शनमासादयति, सम्यक्त्त्वपुओदयात् । यस्तु मन्दविशुः सोऽपूर्वकरणमप्यारूढस्तीवाध्यवसायाऽभावाद् न मिथ्यात्त्वं त्रिपुञ्जीकर्तुमलम्, ततोऽनिवृत्तिकरणमुपगतो ऽन्तरकरणं कृत्त्वा तत्र प्रविणुः तत्प्रथमतया औपशमिकसम्यग्दर्शनमनुभवति, अन्तरकरणं च अन्तर्मुहूर्त्तप्रमाणम् एतस्य वा क्षये अन्येषां पुद्गलानामुदयतो मिथ्यात्त्वमेति । ભાવાર્થ:- ‘સમ્યગ્દર્શન પ્રાપ્ત કરનાર આત્માઓ બે પ્રકારના છે. અતિવિશુદ્ધ અને સવિશુદ્ધ. તેમાં જે અતિવિશુદ્ધ આત્મા હોય તે અપૂવ કરણમાં દાખલ થયા થકા મિથ્યાત્ત્વના ત્રણ પુંજ ( શુદ્ધ=સમ્યક્ત્વમેાહનીય, અશુદ્ધ મિશ્રમેાહુ૦, અશુદ્ધ=મિથ્યા ત્વમેાહનીય ) કરું છે, કરીને અનિવૃત્તિકરણમાં દાખલ થવાની સાથેજ પ્રથમસમયથીજ શુદ્ધ=સમ્યમાહનીયપુજના ઉદયથી ક્ષયાપશમ સભ્ય પ્રાપ્ત કરે છે. જે મન્ત્રવિશુદ્ધિવાળા છે તે અપૂર્વ કરણમાં દાખલ થયા છતાં મવિશુદ્ધિવાળા હોવાથી મિથ્યાત્ત્વના ત્રણપુંજ કરી શકતા નથી, તેથી અનિવૃત્તિકરણમાં દાખલ થઇને અન્તરકરણ કરવાપૂર્વક તેમાં દાખલ થઈને તે અંતરકરણના પ્રથમસમયથી ઔપામિક મ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224