Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 202
________________ શ્રી પ્રોતર મેહનમાલ (૧૯), અશુદ્ધ આહાર લાવે તો પણ કેવલીભગવંત તે આહાર વાપરે. અન્યથા શ્રત અપ્રમાણ થાય, (૨૮૫). ૭૦ ૪૦-દશ જણને એકીસાથે એકજ ક્ષેત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તો તે અવસરે પહેલી દેશના કેણુ આપી શકે? ( ૨૮૬) હ૦ ૩૦-કેવલજ્ઞાન થયા બાદ જેકે નાના મોટાને (વંદનાદિકનો) પર પર વ્યવહાર નથી, એટલે ગમે તે દેશના આપે તેમાં હરકત ન હોય. અથવા તો વધુ ચારિત્રપર્યાયવાળા પ્રણય ધર્મદેશના આપે તે તે પણ વિચાર કરતાં ઠીક લાગે છે. (૨૮૬) ૭૧ g૦- અનંતજીવોએ સિદ્ધક્ષેત્ર સિદ્ધાચળ) માં સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. તેજ ક્ષેત્રમાં વર્તમાન ચાવીશીમાંથી એકપણ તીર્થકર મહાર જાએ સિદ્ધિપદને કેમ ન પ્રાપ્ત કર્યું ? (૨૮૭) ૭૧ ૩૦–રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ એ પાંચ કારણ સામગ્રીથી જ ભ યાત્માને મોક્ષ પ્રાપ્તિ નિયમિત હેવાથી, તેમજ નાનીની દૃષ્ટિએ કર્મના સિદ્ધાન્ત પ્રમાણે અમુક આત્માને અમુક ક્ષેત્રમાં જ મોક્ષ થવાના છે એ ચોક્કસ હોવાથી, આ ચોવીશીપૈકી એક પણ તીર્થંકર મહારાજાનું સિદ્ધાચળ ઉપર નિર્વાણ–મોક્ષકલ્યાણક ન થયું હોય તે તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. ( ૨૮૭ ) ૭ર ઘ૦- મહાવીર મહારાજાએ નિર્વાણ સમયે સોળ પ્રહર પ્રતિ અખંડ ધમદેશના આપી તે તીર્થકર શું રાત્રે ધર્મના આપે ? બીજા કયા તીર્થંકર મહારાજાએ રાત્રે ધર્માદેશના આપેલ છે? ( ૨૮૮), ૭૨ ૩૦–૮ીર્થકર મહારાજાએ તીર્થ કરનામકર્મના ફળરૂપે ધર્મદેશના આપે છે. તે દ્વારા તીર્થકર નામકર્મની નિર્જર થાય છે, અને એ કારણથીજ “ માત્રા એવાં પદો સિદ્ધાન્તઝન્થામાં નજરે પડે છે પરમાત્મા મહાવી રદેવનું આયુષ્ય પૂર્ણ થવા આવ્ય હોય અને હજુ તીર્થંકરનામકમનાં કલિકો વધારે પ્રમાણમાં વિશિષ્ટ હોય તો તે તીર્થંકરનામકની નિરા માટે એ પરમાત્માએ સેળપ્રહર સુધી ધદશના આપી છે તે તેમાં કોઈ વિદાય લેતો નથી. તીર્થકરોના ૯૫ વરા પ્રકારના હોવાથી તેમને સકારણ રાવે કપાસના-વિવાડિયાં

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224