Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 215
________________ (૧ર) ' બા પ્રશ્નોત્તર મોહનમાલા. માનસિક સંકલ્પ થયે છતે દિવ્યપ્રભાવથી દેવ-દેવીઓમાં પરસ્પર શુકપુલોનો સંક્રમ થાય છે. અને ઉભયને આવા પ્રકારના માનસિક વિષય સંભોગથી ઉત્પન્ન થતું સુખ, કાયિક સંભોગજન્ય સુખથી અનત ગુણ છે.” “અહિં દિવ્યાનુભાવથી શુકપુદગલો તે સ્વાગ્યદેવીઓના શરીરમાં રૂપાદિપણે પરિણમે છે અને તુર્તજ તેણીઓના અંગસ્કુરણાદિવડે દેવોના અભિલાષ સંબંધી જ્ઞાન પણ થાય છે. એમ વિચારવું ઠીક લાગે છે.” (૩૩) - ૯૮ સાધુ-સાધ્વી અને સામાયિક પિષધમાં વત્તતા શ્રાવક-શ્રાવિકાઓને વિજળી તેમજ દીવા વિગેરેની પ્રજાને સ્પર્શી થાય તો “ઇવહી” આવે છે તે શી રીતે ? (૩૪) ૯૮ ૩૦–તેઉકાયના જીવોને મલિનશરીરને સંઘદો થવાથી જીવવિરાધના થાય અને તેના પ્રાયશ્ચિત્ત તરીકે ‘ઈર્યાવહી” પડિક્કમવાની હોય છે, એથી જ શાસ્ત્રમાં તેવા પ્રકારના સ્પર્શાદકના પ્રસંગમાં કામળ ઓઢવાનું કહેલું છે. તે આ પ્રમાણે – • 'सचितसलिल १ महिया २ रय ३ संपाहमइपमुहजी गाणं । रक्खठाउवाळू कंबलग्गहणं सुप्ताहणं ॥१॥ कंबलमहुरत्त गुणेण नादगाइ जोया वि वजंति। अइखार मलिणयार य अंगसंगलि जति खयं ॥ २॥ (ભાવાર્થ-સ્પષ્ટ છે ) (૩૧૪) ૯૯ ઘ૦–ગર્ભજ તન્દુલીએ મચ્છ અન્તર્મુહૂર્નના આયુઘવાળ મહાકથાની આયુષ્યપૂર્ણ કરીને નરકમાં ઉત્પન્ન થાય છે એમ સર્વ કહે છે, પરંતુ તે સંબંધી સૂત્ર સિદ્ધાન્તમાં ક્યાંઇ સ્પષ્ટ અક્ષરે છે? (૩૫) ૯૯ ૩૦ - જીવભિગમ સૂત્રની વૃત્તિમાં સ્પષ્ટ અક્ષરો છે. જે. આ પ્રમાણે – " नेरइयस्सणं भंते ! अंतरं कालओ केवञ्चिरं होर? गोयमा!.. जहन्नेणं अंतोमुहत्तं उकोसेणं वणस्तइकालो। अस्य व्याख्याः-., xxxxx नैयिकस्य भदन्त ! अन्तरं नरयिकत्वात् परिभ्रष्टस्य भूयो नैरयिकत्वाऽपारपान्तरोलं कालतः कियच्चि भवति १:

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224