Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 214
________________ (૧૯૧ ) શ્રી પ્રશ્નોત્તર માહનમાલા. રણ-અશ્રુત વલેાકવાસી દેવા મનથીજ વિષયસુખ અનુભવે છે તેમ કહ્યું તેા ન દેવાયાગ્ય સાધ-ઈશાનવાસી દેવીએ તેના મનમાં ઉત્પન્ન થયેલ પ્રવિચાર પરિણામને જાણે શી રીતે ? અવધિજ્ઞાન તે લીહુદનું તેા હાતુ' નથી, અને અવધિજ્ઞાન હાય તા પણ તેવા માનસિક વિચારે પ્રત્યક્ષ જાણવાની રાક્તિ મન:પર્યાય જ્ઞાની-કેવલજ્ઞાની સિવાય પ્રાય: બીજાને હોઈ શકતી નથી. (૩૧૩) ช ૩૦—દિવ્ય પ્રભાવથી અથવા તેવા સ્વભાવથીજ દેવાનાં શુક્ર પુદ્ગલા દેવીના શરીરમાં પરિણામ પામે છે, તેથી તે દેવી આને પણ પાતાના રંગનું ફરકવું વિગેરે વડે કામની અભિલાષા સંબંધી જ્ઞાન થાય છે જે માટે શ્રી પ્રવચન સારોદ્વાર-૨૬૬ મા દ્વારની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે—‘ચરવાર અનત-પ્રાળતા-ડડળાच्युताभिधानदेवलोक देवा मनसा सप्रविचारा भवन्ति, ते हि यदा प्रविचारचिकीर्षया देवोचित्तस्य गोचरी कुर्वन्ति, तदैव ताः संकपाज्ञानेऽपि तथाविधस्वभावतः कृताद्भुतशृङ्गाराः स्वस्थानस्थिता एव उच्चावचांसि मनांसि दधाना मनसैव भोगाय उपतिष्ठन्ति । नत इत्थं अयोग्यं मनःसंकल्पे दिव्यप्रभावाद् देवदेवीषु शुक्रपुद्गलसंक्रमः, उभयेष कायप्रविचाराद् अनन्तगुणं सुखं संपद्यते, तृप्तिश्च કુલતિ કૃતિ ( ૩૨૩ ) વલી પ્રશ્નાત્તર ગ્રન્થમાં પણ કહ્યું છે કે 66 अत्र दिःयानुभावतः शुक्रपुद्गलास्तासां शरीरे रूपादितया परिणमन्ति तथा त्वरितमेव तासामङ्गस्फुरणादिना तदभिलाष જ્ઞાનવિ મતિ. 29 અન્નપાના ભાવા— આનત, પ્રાણત, આરણ, અચ્યુત એ ચાર દેવલાના દેવા મનથી વિષય ભોગવનારા હાય છે, અર્થાત્ તે દેવા વિષય સુખ ભાગવવાની ઇચ્છાથી દેવીએસ બધી મનમાં વિચાર !રે છે, તેજ અવસરે જે દેવી સ’બંધી વિચારણા થયેલી છે તે દેવીએ વિપ દેવાએ કરેલા સંકલ્પને જાણતી નથી તાપણ તેવા પ્રકારના સ્વભાવ વિશેષથીજ અદ્ભૂતશૃંગારદ કરવા પૂર્વક પારાના સ્થાનામાં રહી થકીજ મનને ઊંચું નીચું કરતી મનવડેજ ભેગ માટે તૈયાર રહે છે આ પ્રમાણે પરસ્પર }

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224