Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 212
________________ ' 'શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. ' (૧ સમયમાં અંગ ઉપાંગ લખેલ ન હતાં, પણ બીજા અનેક શાસે લખેલાં હતાં અને લખાતાં પણ હતાં, તેવાં શાસે વાચવાનો અધિ'કાર પણ શ્રી ઉપદેશમાલા વિગેરેમાં છે. જિનદાસ શ્રાવક પૈષધમાં શા વાંચતા હતા તે સાંભળવાથી કંબળ સંબઈ નામના વૃષભ ભદ્રભાવી થયા છે. શ્રી નિશીથગૃણિ આદિમાં પણ સાધુઓને ઉપકરણમાં આલોચનાદિ વિષયક પુસ્તક રાખવા જણાવેલું છે તે પણ અગાઉ પુસ્તકો હતાં તેની સિદ્ધિ કરે છે. આ કારણથી જ્ઞાન ક્ષેત્ર અને તદુપયોગ દ્રવ્ય મૂળથીજ શાસ્ત્રોત છે એ સાબીત થાય છે. ( ૩૦૫ ). ૯ર કર –કુલ ચાર પ્રકારે ચઢાવવાનું કહ્યું છે. 1 ગ્રંથિમ, ૨ વેઢમ, ૩ પરિમ અને ચેાથે સંઘાતિમ, તે તે ચારે પ્રકારને શું અર્થ? (૩૦૬) ૯ર ૩૦–દોરાવડે ગુંથવા તે ગ્રંથિમ ૧, કુલના ગોટાની જેમ બાંધવાં તે મિ. ૨, જુદી જુદી સીપર કે કલગી ઉપર ચઢાવવાં તે પુરિમ, ૩, અને એક કુલની નાળ પછવાડે બીજું નાળવાળું કુલ પરોવીને પુષ્પમાળ બનાવવી તે સંઘાતિમ, ૪, (૩૦૬). ૯૧ ૦–સૂર્યાભ દેવતાના અધિકારમાં પ્રભુ પાસે ધૂપ કર્યાને અધિકાર છે કે દેવતા ધૂપ કેમ કરતા હશે? કારણકે ત્યાં બાદર અગ્નિકાય તેમ નથી. વળી તે ધૂપના પુદગલે વૈક્રિય કે - દારિક ? ( ૩૦૭ ) ૧ ૩૦-દેવતા સ્વશકિતથી ધૂપનું દહન કરી શકે છે. તેમાં તેઓને બાદર અગ્નિની જરૂર પડતી નથી. બાકી દેવને અઢી-* દ્વીપની બહાર અગ્નિની જરૂર જણાય તો વક્રિય વિક, જેવી રીતે નરકના અને દુ:ખ આપવા માટે પરમાધામી વિકે છે તે પ્રમાણે, ધૂપના પુદ્ગલે અંદારિક સંભવે છે. પણ વૈક્રિય હોય તેવો સંભવં નથી. (૩૦૭) + ' , . ૯૨ ઇ--જીવને ઊર્વગતિ સ્વભાવ છે તે મરણ પામે ત્યારે દરેક જીવ સીધો બેકા જાય કે સનાડીમાં થઇને જ્યાં ઉત્પન થવું હોય ત્યાં જ જાય? વિગ્રહ ગતિમાં ૪-૫ સમયે થાય

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224