Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 209
________________ (૫૬) શ્રી પ્રશ્નોત્તર મહનમાા से घणत्राय गुप्पि समाने घणोदहिमेऐज्जा, तपणं से घणोदहीए use स्नमाणे केवलकप्पं पुढवि चालेज्जा १, देवे वा महड़िए जाव महसक्खे तहारूवस्स समणस्स माद्दणस्स वा इडिजुनं जसं बलं वीरियं पुरिसक्कार - परिक्कर्म उवदंसेमाणे केवलकप्पं पुढच चालेज्जा २, देवा सुरसंगामंसि वा बट्टमाणंसि केवलकप्पा पुढवी चलेज्जा ३ ॥ " ભાવાર્થ :—વિસસાપરિણામથી મેાટા પત્થરના જેવા મહાન્ પુદ્ગલા રત્નપ્રભાપૃથ્વીની નીચે આવે અથવા છુટા પડે ત્યારે પૃથ્વી દેશથી હાલે પાયમાન થાય છે ૧, કઈ વ્યતર વિશેષ વૈક્રિયશરીર અને ઋદ્ધિ વિકૃતે અભિમાનમાં આવીને ખુત્ર કુદાકુદ કરે ત્યારે પણ ધરતીકપ થાય ર્, અથવા ભવનપતિ નિકાયના અસુરકુમાર નાગકુમાર સુત્ર કુમાર વિગે પરસ્પર યુદ્ધ કરે ત્યારે પણ દેશથી ધરતીકપ થાય છે ૩, રત્નપ્રભા પૃથ્વીની નીચે જે ઘનવાત છે તે સ્વાભાવિક રીતે કોપાયમાન થાય ત્યારે ધનવાન કાપાયમાન થતાં ઘનાધિ ક્ષુબ્ધ થાય અને ઘનેાધિ ક્ષુબ્ધ થતાં તેના આધારે રહેલી સમગ્ર રત્નપ્રભા પૃથ્વી પણ સધુખ્ય થાય અને તેમ થતાં અહિં દરેક ઠેકાણે ધરતીકપ દેખાય. ૧, કાઈ સમ દેવ પેાતાનું બલ પરાક્રમ દ્ધિ વિકુવે ત્યારે સમગ્ર પૃથ્વી કપાયમાન થાય છે, કારણકે ખલ વી વિગેરેનુ' બતાવવુ પૃથ્વી વિગેરેના ચાલન સિવાય સભવી શકતું નથી. ર, અને વૈમાનિક તેમજ ભુવનપતિદેવને ભવપ્રત્યયિક વૈરાનુબંધ હાવાથી તેમના પરસ્પર સંગ્રામ થાય ત્યારે પણ પૃથ્વી કપાયમાન ( ધરતીકંપ) થાય છે. ( ૩૦૧ ) ૮૬ ૬૦—કૈલિભગવંતને મનનું શું પ્રયેાજન હોય ? લેાકાલાકનું સ્વરૂપ તા કેવલજ્ઞાન કેવલર્શનના અલવર્ડ જાણી જોઇ શકાય છે. (૩૦૨ ) ૮૬, ૩૦—અનુત્તરદેવલાવાસિદેવ વિગેરેએ મનથી પુછેલા પ્રરાના સમાધાન કરવા માટે મનની જરૂર છે. જે માટે શ્રી ભગવતીસૂત્રના ચાથા શતકના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે, તે આ પ્રમાણે;- વ ાં અંતે ! અનુત્તત્તવવાદ્યા દેવાય ગયા એલ समाणा इहगएणं केवहिणा सद्धिं भालावं वा संलावं वा करितर ? •

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224