Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 196
________________ શ્રા પોતર મોહનમાલા. , (૧૭૩), માનવામાં કરેલ કામને વગર ઊભેગે નાશ થશે એમ માનવું પડે કે નહિ ? (૨૭) ૫૫ ૩ –આયુષ્ય તો શું ! પણ આઠે કર્મો બાંધેલા હોય તે ભોગવવાં તો પડે જ છે. બાંધેલા કેઇપણ કર્મને ભેગવટા સિવાય નાશ થતો નથી, પણ જ્ઞાનાવરણીયાદિ કમને ડાાનભકિત વિગેરે દ્વારા અને આયુષ્યને ઉપક્રમ દ્વારા જે નાશ કહેવાય છે તે માત્ર તેના ભાગને જલદી કરવાને અંગે અને તેના રરાના નાશને અંગે છે; એટલેકે કમબંધ બે પ્રકારે છે, એક રસબંધ અને બીજે દેશબંધ, તેમાં જેવા સાથી કર્મ બાંધ્યું હોય તેવા સથીજ તે ગવવું પડે એવો નિયમ નથી, કેમકે રસને અંગે બાંધવા જેવો મેગવવાનો નિયમ રાખવામાં આવે તો આત્મનિદન ગહુણ પ્રાયટિત વિગેરે ક્રિયા નિષ્ફળ થવા સાથે સર્વ ધર્મક્રિયાઓ પણ નિષ્ફળ ણવી પડે, એટલું જ નહિં પણ જ્ઞાનાદિકને માટે અભ્યાસ વિગેરેની જરૂર રહેજ નહિ અને તે નિન્દનાદિ બધા નિષ્ફળ હેય કમીના અટલ સિદ્ધાન્તને જાણનાર અને પ્રરૂપનાર મહાપુરૂના તે નિન્દનાદિ કરવાનો ઉપદેશ અને તે દ્વારાએ કર્મનો નાશ થવાનું કહેતજ નહિ. બીજો બંધ જે પ્રદેશદ્વારાએ કહ્યા છે તે તે જે પ્રદેશબંધ થયે હોય તે ભાગ જ પડે. તવ એ છે કે રસબંધ ભેગવ અનિયમિત છે, પણ પ્રદેશબંધ ભગવે નિયમિત છે. (૨૭૧) ૫૬ ઇ---રસ અને પ્રદેશના ભેદમાં કેઈ દ્રષ્ટાતથી સમજણ આપી શકાય ખરી ? (૨૭૨) ૫૬ ૩૦-કેઈક મનુષ્ય વગર વિચાર્યું વધારે કેરીઓ અથવા વધારે પ્રમાણમાં કેળાં ખાવા હોય અને પછી તેના પેટમાં દુખાવો થતાં વૈદ્યને તે દુ:ખા ટાળવા માટે પુછવામાં આવે ત્યારે વૈદ્ય તે દુ:ખાવાની શાંતિ માટે કેરી ખાનારને સુંઠ અને કેળાં ખાનારને એલચી ખાવાનું જે જણાવે છે તે સુંઠ અને એલચી ખાધા પછી માત્ર કેરી અને કેળાને વિકાર દુર થાય છે, પણ કેરી અને . કેળાના પુદ્ગલે જે પેટમાં રહેલા છે તેને નાશ કરતા નથી તે પુદગલો તો જઠરમાં જ રહે છે, તેવી રીતે જ્ઞાનાવરણીયાદિના

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224