Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 195
________________ (૧૭૨ બી પ્રશ્નોત્તર મોહનમાલા. પ૪૪૦– જૈન શાસ્ત્રમાં એક જ વસ્તુને કહેવાવાળાં પર્યા જ્યાં આપવામાં આવે છે ત્યાં એકર્થિક અનર્થાતર પર્યાય અને નામધેય વિગેરે શબ્દો આપવામાં આવે છે, અને તેવી જગ્યા ઉપર આપેલા શબ્દો એકજ અભિધેયને કહેવાવાળાં હોય છે, પણ શ્રીભગવતીજીમાં જણાવેલા પૂર્વોક્ત સત્રમાં એકર્થિક અનર્થાતર પર્યાય કે નામધેય તરીકે નામ નહિ જણાવતાં અભિવચન તરીકે તે નામ જણાવેલા છે, તેથી તે અભિવચને એકજ વસ્તુને કહેનાર હોય એમ કહી શકાય નથિ. આવશ્યક નિક્તિમાં જેમ આકાશને ક્ષેત્ર તરીકે જણાવી પાછાથી વ્યંજન પર્યાયમાત્રની સરખાવટ લઈને ઇશ્નક્ષેત્ર અને શાફિક્ષેત્રાદિકના કરણેને ક્ષેત્રકરણ તરીકે જણાવ્યાં છે, તેમ અહીં પણ અભિવચન શબ્દ સર્વથા એક અર્થને કહેવાવાળા એકાર્થિક કરતાં અન્ય પ્રકારે એકાર્થિક કહેવાને માટે જ પ્રવર્તે છે કેમકે ઈશ્નક્ષે ત્રાદિકનું કરણ વાસ્તવિક રીતે દ્રવ્યકરણ બને છે, પણ ક્ષેત્ર (આકાશ) કરણ બનતું નથી અને તેથી જ વ્યંજન પર્યાયને પ્રાપ્ત એટલે માત્ર શબ્દોની જ સરખાવટ લીધી છે તેવી રીતે અહીં પણ અભિવચન શબ્દ શબ્દોની સરખાવટને માટે માત્ર લેવાયતો અડચણ જણાતી નથી. વળી વ્યાકરણના નિયમ પ્રમાણે બે પરથી બનેલા શબ્દમાં પહેલા અને પછીના પાનો લોપ “તે રા” એ સૂત્રથી થાય છે અને તેથી ધમસ્તિકાય એ નામ ધમ અને અસ્તિકાય એ બે પદથી બનેલું હોઈ આગળ ના અસ્તિકાય પદને લેપ થાય ત્યારે માત્ર ધમ પદ રહે અને તેથીજ સૂત્રકાર મહારાજાએ પણ ધર્માસ્તિકાયના અભિવચનેમાં પહેલું “બે વા” એમ કહી ધર્મ શબ્દને જ અભિવચન તરીકે જણાવ્યું છે અને તે ધમ શબ્દના પર્યાય (એકાર્ષિક) તરીકે પ્રાણાતિપાત વિરમ દિક ઇર્ષા સમિતિ આદિને લેવામાં કોઇ પણ જાતની અડચણ દેખાતી નથી. ધ્યાન રાખવું કે અધર્માસ્તિકાયના બભિવચમાં પણ પહેલાં અફવા' એમ છે અને તેથી પ્રાણાતિપાત વિગેરે અને ઈર્યાસમિતિને અભાવ વિગેરેને અદમના અભિવચને તરીકે જણાવ્યાં છે. (૨૭૦). - ૫૫ ઘ૦–આયુષ્ય જલદી જોગવાઈ જાય અગર ગુટે એમ

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224