Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 160
________________ શ્રી પ્રમોત્તર માહનમાલા. (૧૩૭) , સરિવિરચિત પચ્ચકખાણુભાષ્યની ૧૦ મી ગાથા તથા શ્રીમ, સુંદરસૂરિવિરચિત તેની અવસૂરિમાં, મલધારગચ્છીય શ્રી ચન્દ્ર સૂરિવિરચિત લધુપ્રવચનસારદ્વારમાં એમ અનેકગ્રન્થામાં શ્રાવકને પણ પાણસ્સના છ આગાર લેવાનું જણાવેલ છે, તો સાધુને લેવાના હાયજ! એમાં પુછવાનું પણ શું ? ખરતરગચ્છીય આમ્નાય પણ સાધુને પાણસના આગારે લેવાનું જણાવે છે. (૧૩) ૮૬ ઇ-શ્રાવકને આગમ ભણવા-વાંચવાને અનધિકાર અથત નિષેધ છે, તે તો ખુલ્લું છે, પણ બીજી બાજુ એમ પણ કહેવાય છે કે શ્રી આવશ્યક-દશવૈકાલિક ભર્ણ શકાય છે, તે શાસ્ત્રાધારે શ્રાવકને કયા કયા સૂત્ર ભણવાની આજ્ઞા છે? (૧૯૪) ૮૬ ૩૦–સિદ્ધાન્તમાં શ્રાવકોને મુખ્યત્વે-સમાર્ગે આવક શ્યક-સુત્રો ભણવાની આજ્ઞા છે, તે સિવાયના આગામે સાંભળવાની આજ્ઞા છે, પણ ભણવા–ભણાવવાને નિષેધ છે. ફકત અપવાદથી જે ગૃહસ્થ ( શ્રાવક કે મિથ્યાત્વી પણ) દીક્ષા લેવા (સન્મુખ) તૈયાર થયો હોય તેને શ્રી દશવૈકાલિકનાં પ્રથમથી ચાર અધ્યયન સુધી-સૂત્ર તેમજ અર્થથી ભણવાની આજ્ઞા છે અને પાંચમું અધ્યયન કેવલ અથથી ભણવાની આજ્ઞા છે. આટલા સિવાય શ્રાવકો માટે અન્યઆગામો ભણવા-વાંચવાને અધિકાર છે નહિં? આ બાબતની ચર્ચા સૂત્ર-સિદ્ધાન્તોમાં અનેક સ્થળે હોવા છતાં અહિં ફક્ત શી નિશીથ તથા તેની ચૂણિને પાઠ આપે ઉચિત ધાર્યો છે. તે આ પ્રમાણે- . पव्वज ए अभिमुह-पाएति गिहि अनपासंडी' एषा चूणि:" गिहिं अन्नपसंडी या पध्वजाभिमुहं सावर्ग वा छजीवणीयंति जाव सुत्तो. अस्थओ जाव पिंडेसणाओ, पस गिहत्थाईसु અaraોતિ” (ભાવાર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.) (૧૩) ૮૭ --અવિનાં નામ અને તેઓ જે જે લાભ ન પામે તે જણાવે ૫) ૮૭ ૪૦–સંખમદેવ,. કાલસૈકરિક કસાઈ, કપિલાદાસી, અંગારમાં કાચાર્ય, પાલક (પાપી), બીજો પાલક,

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224