Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 179
________________ (૧૫૬) ‘થી પ્રશ્નોત્તર મોહનમાણ * • બીજું દષ્ટાન્ત–ઔષધિના સામર્થ્યથી એક કષ' (તાલા ) પારામાં ૧૦૦ કઈ ( તોલા ) નું પ્રવેશ કરે છે છતાં તે એક કઈ પારે વજનમાં વધતો નથી ! ૫ છે વળી ઐાષધિના સામર્થ્યથી ૧૦૦ કર્ષ સોનું અને એક કઈ પારે બને જુદા પણ પડી શકે છે. આ ભાવાર્થ શ્રી ભગવતીસૂત્રના ૧૩ માં શતકના ચોથા ઉદ્દેશાની વૃત્તિમાં પણ સ્પષ્ટ જણાવેલ છે. આ પ્રમાણે રૂપી પદાર્થો પણ એક બીજામાં પરસ્પર પ્રવેશ કરીને રહી શકે છે તો નિગદ અથવા બટાકા વિગેરે કંદમૂલમાં અરૂપી એવા અનંતજી પોતપોતાની જુદી અવગાહના ન રેકતાં એકજ અવગાહનામાં તે પરસ્પર એક બીજામાં પ્રવેશ કરીને રહી શકે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે દ્રવ્યોના પરિVામ-સ્વભાવ વિચિત્ર હોય છે. (૨૨૪) ૯ ૪૦-નિગાદના એકંદર ભેદ કેટલા? (૨૨૫) ૯ ૩૦-સૂક્ષ્મનિગોદ અને બાદરસિંગદ, તે પ્રત્યેકના બે ભેદ સૂક્ષ્મઅપર્યાપ્રનિગદ અને સૂક્ષ્મપર્યાનિગોદ, ભાદરઅપર્યા સનિગોદ અને બાદરપર્યાપ્રનિગાદ એમ એકંદર ચાર ભેદ થાય, અથવા વ્યાવહારિકનિગોદ અને અવ્યાવહારિકનિગે દ એમ પણ બે ભેદ કહેવાય છે. (૨૫) ૧૦ ૫૦–નિગદ લોકમાં સર્વત્ર છે કે અમુક સ્થાનમાં છે? (૨૨૬ ) - ૧૦ ૩૦–સૂક્ષ્મનિગદ સર્વ લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત હેય છે. લોકોમાં એવું કે સ્થાન નથી કે કોઈ આકાશ પ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મનિગદ ન હોય, બાદરનિદાદનું સ્થાન સર્વ દ્વીપ-સમુદ્રમાં અને વાસ્તવિક રીતે સર્વ જળારામાં અને સર્વ વનસ્પતિસ્થાનમાં હોય છે. “ગરથ કરું તથri ” “ જ્યાં જળ ત્યાં વનસ્પતિ એ વચન વિશેષતા બાદરનિગેદની અપેક્ષાએ છે. જે કે કાચા સ્વચ્છ જળમાં બાદરનિગોદ દેખાતી નથી તોપણ અદશ્યપણે બાદરનિગદ અવશ્ય છે. એ ભાવાર્થ ન્યા. વિ.. ઉપા, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે ધમપરીક્ષા ગ્રન્થમાં કહે છે. જેથી બાદરનિગદ લોકના અસંખ્યાતભાગમાં છે. અને સક્સવિગેદ (તો) ઉપ૨ જણાવ્યા મુજબ સર્વ લોકમાં છે. (૨૨૬)

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224