________________
(૧૫૬) ‘થી પ્રશ્નોત્તર મોહનમાણ * • બીજું દષ્ટાન્ત–ઔષધિના સામર્થ્યથી એક કષ' (તાલા )
પારામાં ૧૦૦ કઈ ( તોલા ) નું પ્રવેશ કરે છે છતાં તે એક કઈ પારે વજનમાં વધતો નથી ! ૫ છે વળી ઐાષધિના સામર્થ્યથી ૧૦૦ કર્ષ સોનું અને એક કઈ પારે બને જુદા પણ પડી શકે છે. આ ભાવાર્થ શ્રી ભગવતીસૂત્રના ૧૩ માં શતકના ચોથા ઉદ્દેશાની વૃત્તિમાં પણ સ્પષ્ટ જણાવેલ છે. આ પ્રમાણે રૂપી પદાર્થો પણ એક બીજામાં પરસ્પર પ્રવેશ કરીને રહી શકે છે તો નિગદ અથવા બટાકા વિગેરે કંદમૂલમાં અરૂપી એવા અનંતજી પોતપોતાની જુદી અવગાહના ન રેકતાં એકજ અવગાહનામાં તે પરસ્પર એક બીજામાં પ્રવેશ કરીને રહી શકે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે દ્રવ્યોના પરિVામ-સ્વભાવ વિચિત્ર હોય છે. (૨૨૪)
૯ ૪૦-નિગાદના એકંદર ભેદ કેટલા? (૨૨૫)
૯ ૩૦-સૂક્ષ્મનિગોદ અને બાદરસિંગદ, તે પ્રત્યેકના બે ભેદ સૂક્ષ્મઅપર્યાપ્રનિગદ અને સૂક્ષ્મપર્યાનિગોદ, ભાદરઅપર્યા સનિગોદ અને બાદરપર્યાપ્રનિગાદ એમ એકંદર ચાર ભેદ થાય, અથવા વ્યાવહારિકનિગોદ અને અવ્યાવહારિકનિગે દ એમ પણ બે ભેદ કહેવાય છે. (૨૫)
૧૦ ૫૦–નિગદ લોકમાં સર્વત્ર છે કે અમુક સ્થાનમાં છે? (૨૨૬ ) - ૧૦ ૩૦–સૂક્ષ્મનિગદ સર્વ લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત હેય છે. લોકોમાં એવું કે સ્થાન નથી કે કોઈ આકાશ પ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મનિગદ ન હોય, બાદરનિદાદનું સ્થાન સર્વ દ્વીપ-સમુદ્રમાં અને વાસ્તવિક રીતે સર્વ જળારામાં અને સર્વ વનસ્પતિસ્થાનમાં હોય છે. “ગરથ કરું તથri ” “ જ્યાં જળ ત્યાં વનસ્પતિ એ વચન વિશેષતા બાદરનિગેદની અપેક્ષાએ છે. જે કે કાચા સ્વચ્છ જળમાં બાદરનિગોદ દેખાતી નથી તોપણ અદશ્યપણે બાદરનિગદ અવશ્ય છે. એ ભાવાર્થ ન્યા. વિ.. ઉપા, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે ધમપરીક્ષા ગ્રન્થમાં કહે છે. જેથી બાદરનિગદ લોકના અસંખ્યાતભાગમાં છે. અને સક્સવિગેદ (તો) ઉપ૨ જણાવ્યા મુજબ સર્વ લોકમાં છે. (૨૨૬)