________________
' ' ' શ્રી પ્રૌત્તર મોહનમાલા. ,(૧૫૭), : ૧૧ ---નિગાદને પર્યાદિત કેટલી હોય? (૨૨૭) - ૧૧ ઉ૦--લબ્ધિ અપર્યાપ્ત-સૂક્ષ્મનિગાદ તથા લબ્ધિ અપર્યાપ્ત બાદરનિગોદ જીવોને આહાર શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ હોય છે. ચોથી ઉશ્વાસપર્યાપ્તિનો આરંભ કરેલ હોય પરંતુ અપર્યાપ્તા હોવાથી પૂર્ણ થઇ શકતી નથી. અને લબ્ધિપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ તથા લબ્ધિપર્યાબાદરનિગદને આહાર-શરીર-ઈ-દ્રય-ઉદ્ઘાસ એ ચારે પર્યાપ્તિઓ હોય છે. (૨૨૭)
૧૨ ૪૦-નિગાદને પ્રાણ કેટલા હેય? (૨૮) ૧૨ ૩૦- અપર્યા. સુક્ષ્મ તથા અપર્યા. બાદરનિગાદજીને
ન્દ્રિય આયુષ્ય અને કાયબલ એ ત્રણ પ્રાણ હોય. પર્યાપ્ત સૂક્ષ્મ તથા પર્યાપ્ત બાદરનિગાદ જીવોને સ્પર્શનેન્દ્રિય આયુષ્યઉશ્વાસ અને કાયબલ એમ ચાર પ્રાણ હોય છે. (૨૨૮ .
૧૩ –નિગોદ જીવોની નિ તથા કુલ કેટલા હેય?(રર)
૧૩ ૩૦– યોનિ ચાર લાખ અને કુલ અઠ્ઠાવીશ લાખ કેડ હોય છે. સમય-સમગધસમ રસ અને સમ સ્પર્શવાળું ઉ. ત્પત્તિસ્થાન એક નિમાં ગણાય છે અને તેથી અસંખ્ય નિગાદ છતાં સમાનવણદિની અપેક્ષાએ ચાર લાખ ભેદ પડે છે. એક યોનિમાં ઉત્પન્ન થતા ભિન્ન ભિન્ન જાતિના છો તે કુલ ગણાય છે. (૨૨)
૧૪ ૪૦–નિગોદ જીવની નિ સંવૃત હોય કે વિવૃત?(૨૩૦)
૧૪ ૩૦-મૂક્ષ્મ-બાદ બન્ને પ્રકારના નિગાદ છ સંવૃતયોનિવાળા છે. કારણ કે નિગોદની ઉત્પત્તિસ્થાનરૂપનિ સ્પષ્ટ દેખાતી નથી. (૨૩૦)
૧૫ ઇ-નિગદની ભવસ્થિતિ કેટલી હોય? ૮ર૩૧) - ૧૫ ૩૦–પને પ્રકારની નિગાદનું જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકા પ્રમાણ કુલ્લકા જેટલું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એથી અધિક અતમુહૂર્ત પ્રમાણે છે. (૨૧) 1. ૧૬ –નગાદજીની કાયસ્થિતિનું કેટલું પ્રમાણ (૨૩૨) ૧૬ ૩—અવ્યવહાર રાશિરૂ૫ નિમેદની અપેક્ષાએ જઘન્ય