________________
(૧૫૮), શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. અથવા ઉત્કૃષ્ટસ્થિતિ અનાદિ સાત અને અાદિ અનન્ત છે, અર્થાત જે છ નિગોદમાંથી હજુ નીકળ્યા નથી પણ નીકળશે તેઓની કાયસ્થિતિ અનાદિ સાત અને જે છે તેની ન્યા નથી અને નીકળવાના પણ નથી તે નિગોદ જીની કાયસ્થિતિ અનાદિ અનંત છે. તથા જે નિગોદ અનાદિ વિગેદમાંથી એટલે અવ્યવહારરાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવીને પુન: નિગોદપણું પામ્યા છે તેઓની નિગોદાણાની સ્થિતિ સાદિ સાન્ત છે એટલે કાળથી અસંખ્ય-ઉત્સર્પિણી અવસર્પિણું સુધી નિગોદપણાનો અનુભવ કરશે અને ક્ષેત્રથી અસંખલોકાકાશના જે. ટલા આકાશ પ્રદેશે તેટલા કાળચકો સુધી નિગોદાણું અનુભવશે ( ૨૩૨ )
૧૭ –નિગોદ જીવોને શરીર કેટલા હેય (૨૩૩)
૧૭ ૩૦-દારિક તૈજસ અને કામણ એમ ત્રણ શરીર હોય છે. દારિક શરીર અનન્તજીનું એક ડાય છે. તેજસકામણ શરીર જીવ માત્રનાં દરેકનાં જુદાં હોય છે. (ર૩૩)
૧૮ g૦-નિગાદજીનું સંસ્થાન કેવું હોય ? (૨૩૪ ) - ૧૮ ૩૦–નિગાદવોને હુડક સંસ્થાન હોય છે. વિશેષ વિચાર કરતાં શ્રીજીવાભિગમમાં સૂમનિગોદ અને દરનિગાદનું પણ અનિયત આકારવાળું સંસ્થાનું કહ્યું છે, અને સંગ્રહણીની વૃત્તિમાં સામાન્યપણે નિંદનું સ્ટિબુક (પરપોટા) પાકારે સંસ્થાન જણાવેલ છે. (૨૩૪)
૧૯ ઘ૦-નિગાદજીનું શરીર પ્રમાણ કેટલું હોય? (૨૩૫)
૧૯ ૩૦- સૂક્ષ્મ-બાદર બને નિગાહજીવોનુંરીર જઘન્યથી અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પણ અંગુલને અસંખ્ય ભાગ છે પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ ભા ને કાંઈક અધિક જાણો. એમાં પરસ્પર હીનાધિક શરીર આ પ્રથાણે છે:–
૧ આ લખાણ સૂક્ષ્મનિગોદ અને બાદરનિગોદ બનેમાં ભવપૂર્તિની અપેક્ષાએ કહ્યું. અન્યથા બાદર નિગોદ તો બાદર નિગ માં ૭૦ કે કોસાગર સુધી ઉત્પન્ન થઈ શકે છે. એમ કાયસ્થિતિ સ્તોત્રમ તથા પ્રજ્ઞાપનાના ૧૮ મા પદમાં કહ્યું છે.