Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 164
________________ - શ્રી પ્રજોત્તર મનમાલા. (૧ ) ૯૩ ૦–શ્રી તીર્થંકરદેવ (ના છવ) વૈમાનિક કે પહેલી બીજી અને ત્રીજી નરકગતિથી આવે છે (તેજ અનંતરભવે તીર્થકર થાય), પરંતુ બીજે કયાંથી આવેલ હોય તે તીર્થકર થાય ખરા? તથા મનુષ્યગતિમાંથી આવેલા અનન્તરભવે ચાવ થાય? (૨૦૧). * ૯૩ ૩૯ –ના, વૈમાનિક અથવા પ્રથમની ત્રણનરકથી આ વેિલ હોય તે જ અનન્તરભવે તીર્થકર થવા હોય તે થઈ શકે, બીજે ક્યાંઈથી આવેલા છે અનન્તરભવમાં તીર્થકર ન થાય, એમ સર્વત્ર પ્રમાણે આવે છે. તીર્થકરેના ભવમાં પણ પ્રાય: તેવું જ વર્ણન જોવાય છે. પરંતુ કદાચિ૯ (કોઈવખત ભાગ્યેજ) બીજેથી પણ આવ્યાનું શ્રી પજવણસૂત્રની ટીકાના અક્ષરે ઉપરથી સમજાય છે. ત્યાં એમ જણાવ્યું છે જે વસુદેવ ચરિત્રમાં તે વળી નાગકુમારનિકયમાંથી પણ નીકળીને અનન્તરભવે આ અવસર્પિણીમાં ઐરાવત ક્ષેત્રમાં ચોવીસમા તીર્થકર થયા છે. તે પાઠ આ પ્રમાણે 'वसुदेवचरित्रे पुनर्नागकुमारेभ्योऽप्युद्धृतोऽनन्तरमैरवतक्षेत्रेऽ. स्यामेवावसपिंग्यां चतुविशतितमस्तीर्थकर उपदर्शितस्तदर्थतत्त्वं तु છેવટનો વિત્ત [zણાપના-રો] તથા મનુષ્યમાંથી ? વેલ ચક્રવર્તી માટે ૧ણ કાદાયિક સમજવું, શ્રી મહાવીર પ્રભુના પૂર્વભવોમાં તેમ પન્યાનો ઉલ્લેખ છે, તેથી અને તેવી જ રીતે શ્રી મહાનિશીથના પંચમ અધ્યયનમાં કમલપ્રભાચાર્યના વ્યંતરાદિભવની ણના કરતાં છાભવ મનુષ્યને કહી સાતમો ભવ વાસુદેવને ગણાવ્યો છે, અન્યથા સંગ્રહસ્થાદિગ્રન્થોમાં પહેલી-બીજી નરકથી અને ભવઐયક સુધીમાંથી આવવાના અને તે 'માણે થયાના ઉલેખે છે. તકેવલીગમ્ય, (૨૦૧). ૯૪૪૦-મમિનીસચિત્ત અચિત્ત વ્યવસ્થા કેવીરીતે છે? (૨૦૨) ૯૪ ૩૦- જ્યાં ઉપામ વધારે ત્યાં અચિત્તપણું વધારે, અને, १ श्री मावश्यकनिर्युको तु-मनुष्यगतेरागतस्याऽपि श्रीवीरस्य भाग्भवे चक्रिस्यमुकम्'।

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224