________________
શ્રી પ્રમોત્તર માહનમાલા.
(૧૩૭) ,
સરિવિરચિત પચ્ચકખાણુભાષ્યની ૧૦ મી ગાથા તથા શ્રીમ, સુંદરસૂરિવિરચિત તેની અવસૂરિમાં, મલધારગચ્છીય શ્રી ચન્દ્ર સૂરિવિરચિત લધુપ્રવચનસારદ્વારમાં એમ અનેકગ્રન્થામાં શ્રાવકને પણ પાણસ્સના છ આગાર લેવાનું જણાવેલ છે, તો સાધુને લેવાના હાયજ! એમાં પુછવાનું પણ શું ? ખરતરગચ્છીય આમ્નાય પણ સાધુને પાણસના આગારે લેવાનું જણાવે છે. (૧૩)
૮૬ ઇ-શ્રાવકને આગમ ભણવા-વાંચવાને અનધિકાર અથત નિષેધ છે, તે તો ખુલ્લું છે, પણ બીજી બાજુ એમ પણ કહેવાય છે કે શ્રી આવશ્યક-દશવૈકાલિક ભર્ણ શકાય છે, તે શાસ્ત્રાધારે શ્રાવકને કયા કયા સૂત્ર ભણવાની આજ્ઞા છે? (૧૯૪)
૮૬ ૩૦–સિદ્ધાન્તમાં શ્રાવકોને મુખ્યત્વે-સમાર્ગે આવક શ્યક-સુત્રો ભણવાની આજ્ઞા છે, તે સિવાયના આગામે સાંભળવાની આજ્ઞા છે, પણ ભણવા–ભણાવવાને નિષેધ છે. ફકત અપવાદથી જે ગૃહસ્થ ( શ્રાવક કે મિથ્યાત્વી પણ) દીક્ષા લેવા (સન્મુખ) તૈયાર થયો હોય તેને શ્રી દશવૈકાલિકનાં પ્રથમથી ચાર અધ્યયન સુધી-સૂત્ર તેમજ અર્થથી ભણવાની આજ્ઞા છે અને પાંચમું અધ્યયન કેવલ અથથી ભણવાની આજ્ઞા છે. આટલા સિવાય શ્રાવકો માટે અન્યઆગામો ભણવા-વાંચવાને અધિકાર છે નહિં? આ બાબતની ચર્ચા સૂત્ર-સિદ્ધાન્તોમાં અનેક સ્થળે હોવા છતાં અહિં ફક્ત શી નિશીથ તથા તેની ચૂણિને પાઠ આપે ઉચિત ધાર્યો છે. તે આ પ્રમાણે- .
पव्वज ए अभिमुह-पाएति गिहि अनपासंडी' एषा चूणि:" गिहिं अन्नपसंडी या पध्वजाभिमुहं सावर्ग वा छजीवणीयंति जाव सुत्तो. अस्थओ जाव पिंडेसणाओ, पस गिहत्थाईसु અaraોતિ” (ભાવાર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.) (૧૩)
૮૭ --અવિનાં નામ અને તેઓ જે જે લાભ ન પામે તે જણાવે ૫)
૮૭ ૪૦–સંખમદેવ,. કાલસૈકરિક કસાઈ, કપિલાદાસી, અંગારમાં કાચાર્ય, પાલક (પાપી), બીજો પાલક,