________________
-
-
-
(૧૬) “ બે પ્રશ્નોત્તર મહનમાલા જેને ત્રણ પ્રદક્ષિણા આપીને તેમજ તીર્થને નમસ્કાર કરીને અનુક્રમે બેઠેલા ગણધર મહર્ષિઓની પાછળ પદસ્થ મહાપુરૂની મર્યાદાને સાચવતા થકા બેસે છે. કૃતકૃત્ય હોવાથી તે જ તથાપ્રકારને કહ૫ હેવાથી જિનેશ્વરેને નમરકાર કરતા નથી, પરંતુ તીર્થકરવડે નમસ્કૃત થયેલ તીર્થને તે અવશ્ય નમસ્કાર કરે છે) તીર્થકરોને સામાન્ય કેવલી વંદના ન કરે એવા ભાવને જણાવનારા પાઠો શ્રી ધનપાલ કવિ વિરચિત ગ્રામgarફા, જિનપ્રભાવિરચિત છીવીનાલ્યાણકારતા,તથા નૌતમરતો વિગેરે પ્રામાં છે. આ બાબતનાં દષ્ટાન્ત શ્રી શાંજયમાહા
જ્યમાં બાહુબલજીનું, શ્રીભગવતીસૂત્રની ટીકામાં પરસે તાપસોનું, શ્રી હૈમનેમિચારિત્રમાં તંદણષિનું વિગેરે પ્રસિદ્ધ છે. (૧)
૮૪ ૦–જલ ઉકાળેલું (ત્રણ ઉકાળાવાળું ) ચિત્ત થઈ ગયેલ હોય તે પણ ગાળ્યાવિન પીવાથી દેષ લાગે ? (૧૯ર)
૩– હા, શ્રીહરિપ્રશ્નમાં ખલું લખેલ છે કે- ભલે ઉsણ થઈ ગયું હોય અને અચિત્ત હોય તે પણ ગાળ્યા વિના પીવાથી દોષ લાગે છે. માટે અવશ્ય ગાળીને જ પીવું જોઇએ, શાસ્ત્ર દષ્ટિને બાજુમાં રાખીએ તાપણું તણખલા વિગેરેને સંભવ હોવાથી ગાળવાની જરૂર છે. તેમ ન થાય તો કોઈ વખતે ગળા વિગેરે સ્થાનમાં દુ:ખ થવા સંભવ છે. (૧૨)
૮૫ ૪૦ કેઈક સંપ્રદાયમાં નવકારશી પ્રમુખ પચ્ચખાણ ઉચ્ચરતાં સાથે ઉષ્ણપાણું પીનાર શ્રાવકેને તોશું! પણ નિરાજનેય પાછુસ્સના છ આગાર નથી આપવામાં આવતા, ત્યારે ઘણા સંપ્રદાયમાં પાણસ્સનાં આગારે અવશ્ય લેવામાં આવે છે તે આ બાબતમાં સાચું શું છે ? અથવા તે લેવા માટે શું સાક્ષિ છે ? (૧૩)
૮૫ ૩૦-જેઓ તે પાછુસ્સના આગારે ન લેતા હોય તેનું કારણ તેઓને પુછવું. અને લેવા જોઈએ એમ તો શ્રીસેનપ્રશ્નમાં સ્પષ્ટ ખુલાસે છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરિકૃત પચ્ચખાણ પંચાશાકની ત્રીજી તથા નવમી ગાથામાં તેમજ તેનું ટીકામાં, શ્રી દેવેન્દ્ર