________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
(૧૩૫)
ભાવાર્થ: સાધુ અથવા સાધ્વીને પ્રથમ પરિસીમાં લાવેલા આહાર ગૅલી (ચાથી ) પેારિસીમાં વાપરવા ચાગ્ય નથી, કદાચ ફાઇ વખતે તે પ્રમાણે આહાર રહી ગયા હોય તાપણું પાતે વાપરે નહીં તેમજ અન્ય સાધુને વપરાવે નહીં. પરંતુ એકાંત સ્થંડિલભૂમિમાં જઈ બરાબર પડિલેહણા-પ્રમાના કરીને તે આહારને પરવે. એજ પ્રમાણે અ` ચાજન-એ ગાઉથી વધારે સ્ફુરત્ત ક્ષેત્રના લાવેલા આહાર સાધુ-સાધ્વીને વાપરવા. કલ્પે નહિં. કદાચ કોઇ વખતે તે પ્રમાણે આવી જાય તાપણ વાતે વાપરે નહિ તેમજ બીજા સાધુતે વપરાવે નહિં, પણ પર જણાવ્યા મુજબ પરવે. જો સાધુ સાધ્વી પૂર્વક્ત કાલાતીત તેમજ ક્ષેત્રાતીત આહાર વાપરે તા તેને અમુક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આવે છે. ( ૧૯૦ )
૮૩ ૬૦—સામાન્યકેવલી શ્રીતી કરદેવને વંદના ન કરે તેનું શું કારણ ? તથા વંદના ન કર્યાંના કાઇ પાઠ છે ? (૧૯૧)
૯૩ ૩૦—કેવલજ્ઞાન થયુ એટલે તે કૃતકૃત્ય થયા કહેવાય, વંદનનું ફળ તેમનેમેળવવાનુ હવે કશું બાકી રહ્યું નથી, વળી તેવા કલ્પ પણ છે કે કેવલી તીર્થંકરાને વજ્રના ન કરે, તીર્થંકરભગવંતા જેમ તીર્થને નમસ્કાર,કરેછે તે પ્રમાણે કેવલીભગવંતા પણ તીથ ને નમસ્કાર કરતા હોવાથી સમવસરણમાં દાખલ થયા આદ શ્રીતીર્થંકરને ત્રણ પ્રદક્ષિણા આપીને તીર્થાંનમસ્કાર કર્યાં આદ ગણધરની પાછળ કેવલીની પદ્મામાં બેસે છે. શ્રી લેાકપ્રકાશ ગ્રન્થમાં કહ્યું છે કે—
मुनयः केवलज्ञानशालिनोऽथ जिनेश्वरान् ।
'
त्रिच प्रदक्षिणीकृत्य कृत्त्वा तीर्थनमस्कृतिम् ॥ १ ॥ यथाक्रमनिविष्टानां पृष्ठतो गणधारिणाम् । नित्रोदन्ति पदस्थानां रक्षन्तो गौरवं स्थितेः ॥ २ ॥ कृतकृत्यतया तादृक् कल्पत्त्वाच्च जिनेश्वरान् । न नमस्यन्ति तीर्थं तु नमन्त्यर्द्दन्नमस्कृतम् ॥ ३ ॥ ( ભાવા-કેવલજ્ઞાનડે રોાભતા એવા મુનિ જિતે