________________
(૧૮)
શ્રી પ્રશ્નોત્તર માનમાથી,
વિનયરત્ન [ઉદાચી નૃપ મારક] આટલાં અભવિત નામ પ્રસિદ્ધ છે, અભવ્ય જે જે લાભા ન પ્રાપ્ત કરે તે આ પ્રમાણે
वाले सुपत्तदाणं, सम्मत्तं विसुद्धं बोहिलाभं च । अंते समाहिमरणं, अभव्वजीवा न पार्वति ॥ १ ॥ '
( ભાવાર્થ સ્પષ્ટ છે ) તથા ઇન્દ્રપણું, અનુત્તરદેવપણ–શલાકા પદવી-કેવલીપદ-ગણધર૫૬, કેવલી-ગણધરના હાર્દ દીક્ષા, વાર્ષિક દાનનું લેવાપણું”,-લેાકાંતિક઼દેવપક્ષુ‘-શાસનના અધિષ્ટાયકપણું-ત્રાયસિ‘શકદેવપણુ --પરમાધામીપણું--વિમાનનું સ્વાદિ પણું”—રામ્યગ્ દેશન-જ્ઞાત-ચારિત્ર-ગુણી-ગુણની ભાવથી ભક્તિ- યુગલિકસનુષ્ય પણ’--તી 'કરના કે તેમની ડિમાના શરીરના ભેગાદિકારણપણે ન આવવાપણું -ઇત્યાદિ ભાવા ન પામે, વળી ચડ્ડીના ચાદ રત્નમાં પણ તે અભવીવ ન ઉત્પન્ન થાય, સંસારનૢ દુ:ખનીખાણ માનવા ન તૈયાર થાય, તીર્થંકરાના માત-પિતા અથવા ચીપણે ઉત્પન્ન ન થાય, આચાર્યાદિ દશના ભાવથી વિનય ન કરે, ત્રણ પ્રકારની અહિંસાનું સ્વરૂપ દ્રવ્ય-ભાવથી ન પામે, જિનેશ્વરની આજ્ઞાપૂર્વક સાધર્મી-સઘની ભકિત-સહાયાદ્ધિ ન કરે, સભિઋશ્રાત-ચતુર્દશ પૂ ધર-આહારક-પુલાક-ક્ષીરાશ્રવ -વિદ્યાચારણજ ઘાચારણઅક્ષીણમહાનસ વિગેરે લબ્ધિ ન પાયે, મતિ-શ્રુતઅવધિજ્ઞાન ત પામે. આ ઉપરાંત · વિશેષ માટે માધપ્રકરણ તથા અભવ્યકુલકાદિ ગ્રન્થા જોવા. ( ૧૯૫ )
૮૮ ૬૦—કેટલાક સ્થાનકવાસી વિગેરે ભાઇએ પ્રશ્ન કરે છે કે અભક્ષ્યાદિના નિષેધ માટે કયા આગમ વિગેરે ગ્રન્થામાં કહેલુ છે ? (૧૯૬)
૮૮ ૩૦ શ્રી નિશીથ-બૃહત્કલ્પ વિગેરે આગમા નાં જુદાં જુદાં છુટાં નામે છે અને સંકલિત સંગ્રહ રૂપે તા પ્રચંતસારાદ્વાર ચાગશાસ્ત્ર-શ્રાદ્ધવિધિ-શ્રાવક પ્રતિક્રમણવૃત્તિ આદિ અનેક ગ્રન્થામાં સ્પષ્ટ ( શ્રી આચારાંગ દશવૈકાલિકમાં પણ ) કહેલ અે. શ્રી સેનપ્રશ્નમાં પણ આ ભાખત પ્રશ્ચાત્તરરૂપે ખુલાસેા છે. (૧૯૬)
૮૯ 19 મહિવાસુદેવની માર્તા કેટલાં સ્વપ્ન ઑખે ? (૧૯૭)