Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 138
________________ એ પ્રશ્નોત્તર માનમાલા, (૧૫) “ભગવંતને કેવલજ્ઞાનઉત્પન્ન થતાંની સાથેજ ચારે પ્રકારના પણ દે ત્યાં આવેલા હતા, તેમાં ચારિત્ર અંગીકાર કરનાર કોઈ નથી એમ જાણીને ભગવતે વિશિષ્ટવિશેષ પ્રકારે ધર્મદેશના દાવાને પ્રયત્ન (ત્યાં) ન કર્યો. (પણ) ત્યાંથી બાર યોજન દૂર મદથમા નગરીમાં યજ્ઞ કરવાને તૈયાર થએલ મિલ નામા ડાહ્મણને ત્યાં અગીઆર ઉપાધ્યાયે આવેલા અને તે બધા જારમશરીરી છે એમ જાણીને કેવલજ્ઞાનની ઉત્પત્તિના સ્થાને આચાર સાચવવા પૂરતે દેવોએ કરેલ સમવસરણાદિ પૂજાને અનુભવ કરી નામમાત્રદેશના આપીને અસંખ્યદેવદેવીઆથી પરિવરેલા વિના ઉદ્યોતવડે સમગ્રમાગને પ્રકાશમય બનાવર્ત અને દેએ રચેલાં સુવર્ણકમલે ઉપર પગ મુકતા મુક્તા પ્રભુ મધ્યમાનગરીએ મહસેનવનમાં પધાર્યા. » શ્રી આચારાંગસૂત્રના બીજા ગ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં આ પ્રમાણે પા છે – ત્યારબાદ જેને કેવલાન-કેવલદર્શન ઉત્પન્ન થયેલું છે એવા શ્રમણભગવંતમહાવીર૫રમાત્મા પ્રથમદેવોને ધમ કહે છે, ત્યારપછી મનુષ્યોને અને તેવાર પછી તમાદિ શ્રમણનિર્ચાને ધર્મ કહે છે? વિગેરે. આ પ્રમાણે બન્ને પ્રકારના પાઠો હેવાથી શું તત્વ છે? તે તો વિશિષ્ટશ્રુતજ્ઞાનીઓ અથવા કેવલીભગવંતે જાણે, • શકા–કો દેવોજ પ્રથમદેશના પ્રસંગેહાજર હોય (અને મનુ વિગેરે ન હોય) તે અહિં આશ્ચર્ય શું? કારણકે જ્યારે મનુ છે જ નહિં તો વિરતિને સ્વીકારજ ? રામાધાન–અહે! કેવળના આગમનમાં પણ અચ્છે માનવું તે વ્યાજબી જ છે, કારણકે દેવોમાં પણ મિથ્યાત્વના ત્યાગરૂપ અને સમ્યકત્વની પ્રાપ્તિરૂપ વિરતિ કહેલી છે તે પણ તે વખતે થયેલી નથી, માટે અચ્છેરું કહેવાય છે. જે માટે આવશ્યક બહ૬વૃત્તિમાં કહ્યું છે કે “ભગવંતધર્મદેશના આપે ત્યારે મનુષ્ય સર્વવિરતિસામા દેશવિરતિસામા૦ સમ્યવસામા૦ અને મૃતસામાયિક એ ચારે અથવા ચારમાંથી કેઈપણ સામાયિકનો યથાસંભવસ્વીકાર, કરે, તિય“ સર્વવિરતિસામાયિક સિવાય ત્રણસામાયિક અથવા સમ્યકત્વ-શ્રુતસામાયિક આદરે, અને જે મનુષ્ય-તિર્થમાં કે

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224