Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 565
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ પ૪૪ પર્યાયવાળો મહાશુક્ર અને સહસ્ત્રારની, દસ મહિનાના પર્યાયવાળો ગ્રેવયકદેવોની અને બાર મહિનાના પર્યાયવાળો અનુત્તરવાસી દેવની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. આ રીતે લેશ્યા', શબ્દનો પ્રયોગ બીજા અર્થમાં પણ થયેલો છે. લેશ્યા’ ઉપર ઉપનયકથા : (૧) છ મિત્રા ફરવા ગયા. એમણે એક સ્થળે જાંબુનું વૃક્ષ જોયું. સહુને જાંબુ ખાવાની ઇચ્છા થઈ. સહુના મનમાં જુદા જુદા વિચાર આવ્યા. પહેલા મિત્રે કહ્યું : વૃક્ષ ઉપર ચઢવાની મહેનત કોણ કરે? માટે વૃક્ષને મૂળથી કાપીને નીચે પાડો અને મજેથી ફળ ખાઓ. બીજા મિત્રે કહ્યું : આખા વૃક્ષને કાપી નાંખવાથી શું લાભ? વૃક્ષની મોટી મોટી શાખાઓને કાપીએ. ફળ મળી જશે અને વૃક્ષ બચી જશે. ત્રીજા મિત્રે કહ્યું : મોટી મોટી ડાળો પણ શા માટે કાપવી જોઈએ? જે નાની ડાળીઓ ઉપર જાંબુ લાગેલાં છે એ ડાળીઓ જ તોડીએ અને ફળો ખાઈએ. વૃક્ષને વધુ નુકસાન નહીં થાય. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રના આધારે દ્રવ્ય લેશ્યાઓના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શનો કોઠો. | લેયા વર્ણ ! ગંધ | રસ સ્પર્શ ફરવતના સ્પર્શ કરતાં અનન્તગુણા વધારે રૂક્ષ સ્પર્શ. મરેલા કૃષ્ણ. | ભ્રમર જેવાં કાળાં. લીમડાની છાલ જેવો. કુતરાના ફલેવરની નીલ | મોરની ડોક જેવો. દુર્ગધથી | સૂંઠના ચૂર્ણ જેવો. અનન્તગુણ કાપાત. કબૂતરની ડોક જેવાં -: વધારે દુર્ગધ. કાચા દાડમ જેવો. તેજ. | પોપટની ચાંચ જેવો. સુગંધિત કરીના રસ જે. પુષ્પાંની પદ્મ. . શ્રેષ્ઠ સોના જેવો. સુવાસથી | મધ જેવો. અનન્તગુણ શુક્લ. દૂધની ધારા જેવો. વધારે સુવાસ. | ખડી સાકર જેવો. માખણના સ્પર્શથી અનન્તગુણ વધારે નિષ્પ સ્પર્શ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610