Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 583
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૨. પ્રશમરતિ આ ૨૫ [૨૧+૪ સિવાયની ૬૬ કર્મપ્રકૃતિ બંધ અને ઉદય-બંનેની અપેક્ષાએ પરાવર્તમાન છે. ઉદયની અપેક્ષાએ મિશ્રમોહનીય અને સમ્યક્ત મોહનીય-આ બે ગણવાથી ૯૩ પ્રકૃતિ પરાવર્તમાન છે. જે કર્મપ્રકૃતિઓ બંધાતી હોય કે ઉદયમાં આવતી હોય ત્યારે બીજી કોઈ બંધાતી કે ઉદયમાં આવેલી પ્રકૃતિ રોકી ન શકે તેને અપરાવર્તમાન કર્યપ્રકૃતિ કહેવાય. આવી ૨૯ કર્મપ્રતિ છે; તેના નામ નીચે પ્રમાણે છે : પ-જ્ઞાનાવરણ પરાઘાત ઉપઘાત પ-અંતરાય તીર્થકર વર્ણાદિ-૪ ૪-દર્શનાવરણ ઉચ્છવાસ કાર્મણ-શરીર મિથ્યાત્વ મોહ અગુરુલઘુ ભયમોહ નિર્માણ જુગુપ્સા મોહ તૈજસ ૧૫. "પલ્યોપમ પલ્ય” એટલે પ્યાલો. પ્યાલાની ઉપમાવાળું સંખ્યાનું માપ-તનું નામ પલ્યોપમ, પિલ્ય+ઉપમા પલ્યોપમાં કાળ, આયુષ્ય, ભવસ્થિતિ, દીપ, સમુદ્ર, પૃથિવીકાયાદિ જીવો વગેરેની સંખ્યા...માપ સમજવા માટે “પલ્યોપમના માપની જરૂર પડે છે. જ્યાં ગણિતના આંકડાઓ પહોંચી શકતા નથી ત્યાં આ પલ્યોપમથી આગળ વધીને સાગરોપમથી). સંખ્યાનો નિર્ણય કરવામાં આવે છે. પ્રસ્તુતમાં સૌપ્રવેશ' ગ્રંથના આધારે પલ્યોપમની સમજ આપવામાં આવે છે : ત્રણ પ્રકારના પલ્યોપમ : ૧. ઉદ્ધાર પલ્યોપમ. (સૂક્ષ્મ અને બાદરા ર. અદ્ધા પલ્યોપમ સૂિક્ષ્મ અને બાદર ૩. ક્ષેત્ર પલ્યોપમ. સૂમ અને બાદર) २०६. नाणंतरायदंसणचक्कं परघायतित्थउस्सासं। . मिच्छभयकुच्छ धुवबंधिणीउ नामस्स अपरियत्ता ।।२०।। - पंचसंग्रहे। द्वार-३ ર૦૭. કારિકા ૨૨૨૨૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610