Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 591
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮.કેવળજ્ઞાન ‘‘આ ચાર સ્થાનોથી નિર્ચન્થ અને નિગ્રંથીઓને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે ? ૧. જે સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા અને રાજ કથા નથી, કરતા હોતા, ૨. જેઓ વિવેકથી અશુદ્ધિનો ત્યાગ કરીને આત્માને સમ્યગુભાવિત કરતા હોય છે, ૩. જેઓ રાત્રિના પૂર્વભાગમાં અને પછીના ભાગમાં ધર્મજાગરિકા કરતા હોય છે, ૪. જેઓ પ્રાસુક-એષણીય ભિક્ષાની ગવેષણા કરતા હોય છે. આવા નિર્ઝન્થ-નિર્ચન્થીઓ જે કેવળજ્ઞાન-કેવળદર્શનની ઇચ્છાવાળા હોય તો તેમને તે ઉત્પન્ન થાય છે.” “વન' શબ્દનું અર્થનિરૂપણ : 'केवलमेगं सुद्धं सगलमसाहारणं अणंतं च ।।' મ-સહાય વિનાનું. કેવળજ્ઞાનને કોઈપણ ઇન્દ્રિયની સહાય અપેક્ષિત નથી હોતી. શુકૂ-નિર્મળ. કાર્મોના આવરણરૂપ મળનો સમૂળ નાશ થવાથી ઉત્પન્ન થતું હોવાથી. ક રસવન-પરિપૂર્ણ. સંપૂર્ણ શેય પદાર્થોનું આ જ્ઞાન ગ્રાહક હોવાથી. અસાધાર-અનન્યસદશ. આના જેવું બીજું કોઈ જ્ઞાન ન હોવાથી. અનન્ત-અન્ત વિનાનું. આ જ્ઞાનનો ક્યારેય અન્ન આવતો નથી. કેવળજ્ઞાનના બીજા પણ બે અર્થ આપવામાં આવ્યા છે : - રશ્ચિત-નિરન્તર ઉપયોગવાળું. પ્રતિપાતી-સદા અવસ્થાયી. પ્રશનઃ જે શાશ્વતું હોય અપ્રતિપાતી હોય જ, તો પ્રતિપાતી' જુદુ વિશે પણ શા માટે? ર૧૭. ૧. કારિકા-૨૬૯ २१८. चउहिं ठाणेहिं निग्ग्रंथीण वा निग्ग्रंथीण वा अइसेसे नाणदंसणे समुप्पज्जिउकामे समुप्पज्जेज्जा. तं जहाः इत्थिकहं भत्तकह देसकहं रायकहं णो कहेत्ता भवइ । विवेगेण विउस्सग्गेणं सम्भमप्पाणं भावेत्ता भवइ । पुव्वरत्तापरत्तकालसमयंसि धम्मजागरियं जागरित्ता भवइ । फासुयस्स एसणिज्जरस उंछस्स साममुदाणियस्स सम्म गवेसइत्ता भवइ। - ठाणांगसूत्रे/ स्थान-४ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610