Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 598
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમુઘાત પ૭૭ આહારક-સમુદ્યાત : આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર આહારક શરીર બનાવે છે. તે શરીર બનાવીને વિસર્જન કરતાં આ સમુદ્દઘાત કરે છે. તેઓ પણ શરીરમાંથી આત્મપ્રદેશો બહાર કાઢીને શરીરપ્રમાણ જાડાઈ-પહોળાઈ કરે. સંખ્યાતા યોજનપ્રમાણ દંડાકૃતિ બને અને અન્તર્મુહૂર્ત-કાળમાં ઘણાં બધાં જૂનાં આહારક પુદ્ગલોનો નાશ કરે. કેવળી-સમુદ્યાત : આ સમુદુધાત સર્વજ્ઞ-વિતરાગ જ કરે છે. આ સમુદ્દઘાતનો કાળ માત્ર આઠ સમયનો જ હોય છે. આ સમુદ્રઘાતનું વર્ણન કારિકા ર૭૪ ૨૭૫ ના વિવેચનમાં વિસ્તારથી કરેલું છે એટલે અહીં કરવામાં નથી આવતું. છા સ્થિક સમુદ્યાતો અંગે વિશેષ : * ૧ થી ૫ વિદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસી સમુદ્યાત, સર્વ જીવોએ સર્વ જાતિઓમાં એિકેન્દ્રિયાદિ! અનન્ત વાર અનુભવ્યા હોય છે. છેકેટલાક લધુકર્મી જીવોને એક પણ સમુદુઘાત ન અનુભવાય એવું પણ બને. કેટલાક જીવો એક-બે સમુદુધાત જ અનુભવે એવું પણ બને. કેટલાક ભારેમ જીવો સંખ્યાતા, અસંખ્ય અને અનન્ત સમુદ્દઘાત પણ અનુભવે. સૂક્ષ્મ અનાદિ-નિગોદના જીવો નિગોદમાં બે-ત્રણ જ સમુદૂધાત અનન્તવાર અનુભવે. * એક જીવની અપેક્ષાએ, સમગ્ર સંસાર કાળમાં આહારક સમુધાત ચાર વાર જ થાય, ચોથો આહાર સમુદ્રઘાત કરીને તે જ આત્મા સિદ્ધ થાય, ૨"સમુદ્યાતનાં આશ્રયભૂત કર્મો : ૧. વેદના) અશાતા-વેદનીય કર્મ ૨. કષાય) ચારિત્ર-મોહનીય કર્મ २२३. आद्याः पंच समुद्धाताः सर्वेषामपि देहिनाम् । अनुभूता अनन्ताः स्युर्यथास्यं सर्वजातिषु ।। - द्रव्य-लोकप्रकाश इह यश्चतुर्थवेलमाहारकं करोति स नियमात् तद्भव एव मुक्तिमासादयति। ___ - प्रज्ञापनासूत्र टीकायाम् २२४. असद्धेद्यादिश्रितश्चाद्यो मोहनीयाश्रितः परः । अन्तर्मुहूर्तशेषायुः संश्रितः स्यात्तृतीयकः ।।वे ७५ ।। तुर्यपंचमषष्ठाश्च नामकर्मसमाश्रिताः । नामगोत्रवेद्यकर्मसंश्रितः सप्तमो भवेत् Tીર૭૬ } } - દ્રવ્ય- પ્રવાસે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610