Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 603
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રશમરતિ ૫૮૨ વિસર્જન કરીને જ્યારે ઔદારિક-શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઔદારિક-વૈક્રિયમિશ્ર કાયયોગ હોય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. ‘આહારક-શરીર’ પર્યાપ્તિ જેમની પૂર્ણ થયેલી હોય તેવા શ્રુતકેવળીને આહારક કાયયોગ હોય છે. ૬. આહારક-શરીર બનાવીને, કાર્ય પૂર્ણ થતાં તેનું વિસર્જન કરીને જ્યારે પોતાના ઔદારિક શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔદારિક-આહારકમિશ્ર કાયયોગ હોય છે. ૭. તૈજસૂ-શરીર અને કાર્યણ-શરીર બંને નિરંતર સહચારી છે, તેથી તે બંનેનો ભેર્ગો જ ‘તૈજસ-કાર્પણ કાયયોગ' કહેવામાં આવ્યો છે. આ યોગ જીવોને વિગ્રહતિમાં હોય છે, અને કેવળી-સમુદ્ધાતમાં ૩-૪-૫ સમયમાં હોય છે. આ રીતે ૧૫ યોગોની સમજ આપવામાં આવી છે. વિશેષ બોધ માટે તોપ્રાશ, પંપસંગ્રહ અને ર્મપ્રન્થટીનું અવગાહન કરવું જોઈએ. ૩ ૧. આહારક અનાહારફ આહાર ગ્રહણ કરવાની પદ્ધતિની અપેક્ષાએ આહારના ત્રણ પ્રકાર બતાવાયા છે : ૧. ઓજ-આહાર ૨. લોમ-આહાર ૩. પ્રક્ષેપ-આહાર * ‘ઓજ’ એટલે શરીરને યોગ્ય એવાં પુદ્ગલ અથવા ઓજ એટલે તૈજસ શરીર. ‘ઓજ-આહાર’ એટલે ઓજરૂપ આહાર અથવા તૈજસશ૨ી૨ફત આહાર. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે, તૈજસ-કાર્યણ શરીર વડે જે નિરન્તર આહાર કરે છે અને પછી શરીરરચના પૂરી થાય ત્યાં સુધી મિશ્રશરીરથી જે આહાર કરે છે તે ‘ઓજ-આહાર' હોય છે. વક્ર ગતિમાં જે આહાર કરે છે, તે ઓજઆહાર હોય છે, શરીરના આધારરૂપ પુદ્ગલોનો સ્પર્શનાદિ ઇન્દ્રિયોના સ્પર્શથી જે આહાર ગ્રહણ થાય તેને લોમાહાર કરે છે. ૨૨૭. કારિકા-૨૭૭ २२८. त्रिविधश्च स आहार ओजआहार आदिमः । लोमाहारो द्वितीयश्च प्रक्षेपाख्यस्तृतीयकः । । द्रव्य-लोकप्रकाशे For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610