Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 595
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭૪. પ્રશમરતિ • તાત્પર્ય એ છે કે કેવળજ્ઞાનીની દેશનાના શબ્દો શ્રોતાઓની અપેક્ષાએ શ્રુતજ્ઞાન છે, કેવળજ્ઞાની માટે વચનની પ્રવૃત્તિ માત્ર છે! કેવળજ્ઞાન ક્યાં હોય અને કોને હોય? કેવળજ્ઞાન એક જ છે. તેના પ્રકારો નથી; પરંતુ સ્થળોની અપેક્ષાએ તેના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. રન્તિસૂત્રમાં કહેલું છે ? ___ 'से किं तं केवलनाणं? केवलनाणं दुविहं पण्णत्तं, तं जहा-भवत्थकेवलनाणं વ, રિવેનri || કે “ભવસ્થ કેવળજ્ઞાન” એટલે મનુષ્યભવમાં રહેલા મનુષ્યનું કેવળજ્ઞાન. કે “સિદ્ધ કેવળજ્ઞાન' એટલે મોક્ષ પામેલા સિદ્ધાત્માઓનું કેવળજ્ઞાન. ભવસ્થ કેવળજ્ઞાન સિદ્ધ કેવળજ્ઞાન મનુષ્યગતિમાં મોક્ષમાં સિદ્ધગતિ અતીન્દ્રિયને અતીન્દ્રિયને ત્રસકાયને અકાયને સયોગીને અયોગીને અવંદીને અવેદીને અકપાવીને અકષાયીને સલેશીને અલેશીને સમ્યગુદષ્ટિને કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનીને કેવળદર્શનીને કેવળદર્શનીને સંયતને નોસંત-નોઅસંયતને સાકાર-અનાકાર ઉપયોગીને સાકાર-અનાકાર ઉપયોગીને આહારકને અનાહારકને ભાષકને અભાષકને પરીત્તને નોપરિત્ત-નોઅપરિત્તને પર્યાપ્તને નો પર્યાપ્ત-નોઅપર્યાપ્તને બાદરને નોબાદર-નોસૂફમને સમ્યગ્દષ્ટિને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610