________________
૪૮
પ્રણમીએ, રહે ગુણયુક્ત તાર. ૬૭ પ્રીયમેલક ગુણગણ તણું કીરતીકમલા સીધું તે તિરથેશ્વર પ્રણમીએ, કલીકાલે જગબંધુ. . ૬૮ શ્રી શાંતી તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ; તે તિરથેશ્વર પ્રણમીએ, દીન દીન મંગલ માલ. છે ૬૯ ત ધ્વજા જસ હલકતી, ભાખે ભવીને એમ; તે તિરથેશ્વર પ્રણમયે, ભ્રમણ કરી છે કેમ. એ ૭૦ સાધક સિદ્ધદશા ભણી, આરાધે એક ચિત્ત; તે તિરથેશ્વર પ્રણમીયે સાધન પરમ પવીત. છે ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્રા તે તિરથેશ્વર પ્રણમીયે, તસ હોય નિર્મલ ગાત્ર. | ૭ર છે શુદ્ધાતમ ગુણરમણુતા, પ્રગટે જેહને સંગ; તે તિરથેશ્વર પ્રણમીયે, જેહને જસ અભંગ. ૭૩ છે રાયણવૃક્ષ સહામણ, જિહાં અને સ્વર પાય; તે તિરથેશ્વર પ્રણમીયે, સેવે સુરનર રાય. આ ૭૪ ૫ પગલાં પૂછ ઋષભનાં, ઉપશમ જેહને અંગ; તે તિરથેશ્વર પ્રણમીયે, સમતા પાવન અંગ છે ૭૫ વિદ્યાધરજ મળે બહુ, વીચરે ગિરિવર શ્રેગ; તે તિરથેશ્વર પ્રણમીયે, ચઢતે નવરસ રંગ. છે ૭૬ માલતી મેગર કેતકી, પરીમલ મેહે ભગ; તે તિરશેકવર પ્રણમીયે, પૂજે ભવી એકંગ. ૭૭ છે અછત જીનેશ્વર જીહાં રહ્યા, ચેમાસુ ગુણગેહ; તે તિરથેશ્વર પ્રણમી, આણું અવિહડ નેહ. એ ૭૮ શાંતી અનેવર સલમા, સેલ કષાય કરી અંત; તે તિરથેશ્વર પ્રણમીયે, ચતુરમાસ રહેત. છે ૭૮ નેમી વિના છનવર સવે, આવ્યા છે જીણુ ઠામ; તે તિરથેશ્વર પ્રણમીયે, શુદ્ધ કરે