________________
૫૦
હમીદેવ જે ભણે, કેડે કમલ નિવાસ; તે તિરણેશ્વર પ્રણમીયે, પદમનામ સુવાસ. ૯૪ સધી ગિરિમાં સુર પતિ સમે, પાતક પંક વિલાત; તે તિથેશ્વર પ્રણમીયે, પરવત ઇંદ્ર વિખ્યાત છે હલ્પ ત્રિભુવનમાં તીરથ સેવે, તેમાં મહટે એહ, તે તિરથેશ્વર પ્રણમીયે, મહાતીરથ જસ રેહ. ૬ આદિ અંત નહીં જેડની, કેઈ કાલે ન વિલાય, તે તિરથેશ્વર પ્રણમીયે, શાશ્વતગિરિ કહેવાય. આ ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તિથેશ્વર પ્રણમીયે, નામ સુભદ્ર સાભાર. છે ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ, તે નિરર્થેશ્વર પ્રમીયે નામે જે દ્રઢશક્તિ. છે ક શીવગતિ સાધે જે ગીરે, તે માટે અભિધાન, તે તિરથેશ્વર પ્રણમીયે, મુક્તિનિલય ગુણખાણ. છે ૧૦૦ ો ચંદ્ર સુરજ સમક્તિ ધરી, સેવા કરે શુભ ચિત્ત, તે તિરથેશ્વર પ્રથમયે, પુષ્પદંત વિદીત. ૧૦૧ છે ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તિરથેશ્વર પ્રણમીયે, મહાપદમ સુવિલાસ. ૧૦૨ છે ભુમી ધરીને ગિરિરે, ઉદધી ન લેપે લીહ; તે તિરથેશ્વર પ્રણ મીયે, પૃથ્વીપીઠ અનીહ છે ૧૦૩ છે મંગળ સવી મળવા તણું, પીઠ એહ અભિરામ; તે તિરથેશ્વર પ્રણમીયે, ભદ્રપીઠ જસ નામ. કે ૧૦૪ મુલ જસ પાતાલમેં, રત્નમયી મહાર; તે તિરથેશ્વર પ્રણમીયે, પાતાલ મુલ વિચાર. ૧ ૧૦૫ જે કરમક્ષય હેયે જીહાં, હાય શુદ્ધ સુખકેલ તે તિરથેશ્વર પ્રણમીયે, અકરમ કરે મન મેલ. ૧૦૬ .