________________
૧૧૮
છે હાથી ૩ જી . | વાણું વાણું હિતકારી-એ દેશ in
ક્રોધ લેભ ભય હાસ્યથીજી એ બોલ્યા વચન અસત્ય છે કૂડ કરી ધન પારકાંજી લીધાં જેહ અદત્તરે છે જિનજી મિચ્છાદુક્કડ આજ તુમ સાખે મહારાજને જિનજી છે દેઈ સારૂં કાજ રે ! જિનજી છે મિચ્છાદુકકડ આજ ૧ છે એ આંકણી છે દેવ મનુજ તિર્યંચનાજી ધ મૈથુન સેવ્યાં જેહ છે વિષયારસ લંપટ પણે જ છે ઘણું વિડંખે દેહરે જિનાજી | ૨ | પરિગ્રહની મમતા કરીજી છે ભવે ભવે મેલી આથ છે જે જીહની તે તહાં રહી છે કેઈન આવી સાથરે છે જિનજી સમા રયણે બેજન જે કર્યા છે છે કીધાં ભક્ષઅભક્ષ છે રસના રસની લાલચે જ છે પાપ કર્યા પ્રત્યક્ષરે છે જિનજી ૪ વ્રત લેઈ વિસારીયાજી વળી ભાંગ્યાં પચ્ચખાણ કપટ હેતુ કીરીયા કરી કીધાં આપ વખાણ કરે છે જિનજી છે ૫ છે ત્રણ ટાળ આઠ દુહજી આલેયા અતિચાર છે શિવગતિ આરાધન તણેજ છે એ પહેલે અધિકાર છે જિનજીક છે ૬
છે હાલ ૪ થી ૫
છે સાહેલડીની દેશી છે પંચ મહાવ્રત આદરી સાહેલડરે છે અથવા ભે વ્રતબાર તે છે યથાશક્તિ વ્રત આદરી સાહેલડી પાળે નિરતિચાર તે છે ૧ વ્રત લીધાં સંભારીએ રે સા ]