Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha
View full book text
________________
૩૧૦
આઠશું, પૂજે છબિંબ ભાવ રે, ચેસઠ સહસ ગજ એહવા, આવ્યા વંદવા જીન સુરાય રે. દશા ૭ ઈન્દ્ર દેખી ભૂપ ઈ ભણે માન આપવા કર્યો ઉપાય રે સિંહ શીયાલ ન હાય સહી, લઈ સંયમ લગાડું પાય રે. દશા ૮ દાને શ્રી શાતિ જીનેશ્વરૂ, માને શ્રી દશરણ ભદ્ર રે; ભેગે શ્રી શાલીભદ્ર ગુણનીલે, શાલે શ્રી સ્થૂલિભદ્ર રે દશાહ ૯ તપ બલે કર્મ ક્ષય કરી; પનિચે મુક્તિ તિંદ્ર રે; આચાર્ય શિવચંદ્ર પાય નમિ, વિનવે મુનિ રામચંદ્ર ૨. દશારણ ભદ્ર રાજા ચિંતવે. ૧૦.
નવકારની સઝાય (જેમ તરૂ પાકું પાંદડું-એ દેશી)
લવણ સમુદ્ર સરવરૂ રે, સરોજિત જંબુદ્વીપ, આઠ દિશિ છે પાંખડી રે. મધ્ય મેરૂ સ્વરૂપ. ભવિણ ૧ કમળ ૨ મહાર ધ્યાન ધરે નવકારનું છે. જેમ પામો ભવપાર. ભવિયણ ૧ અરિહંત સમરે ઉજળો રે, મધ્ય ભવને સુપ્રસિદ્ધ પૂરવ દિશિના પાંખડી રે. નિદ્ધ રો ફલલિદ્ધ ભવિ૦ ૨ દક્ષિણ દિશિની પાંખડી રે, આચારજ સેવન વન, નીલવર્ણ ઉજ્જયને રે, પછિમ સમરે ધન ભવિ. ૩ શ્યામ વણે સેડામણું રે, લધિવત અણગાર; ઉત્તર દિશિની પાંખડી રે, જે તરીયા સંસાર ભવિ૦ ૪ એસો પંચ નમુક્કારને રે, અગ્નિ ખુણે સ્વરૂપ સવ પાવપણું સ રે, નૈરૂત ખૂણે નિરૂપ ભવિ. ૫ મંગલાણં ચ સવૅસિં રે,

Page Navigation
1 ... 355 356 357 358 359 360