Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha

View full book text
Previous | Next

Page 359
________________ ૩૧૨ જે. (૭) મન વચ કાયાથી ગુરૂની, સેવા માંહી મેવા તત્વ વાતને પૂછે, પ્રેમધર્માચાર જ દેવા. જે. (૮) સમકિત દાયક સદગુરૂ, જાણ જગમાહિ ઉપગારી, પ્રેમે વંદુ પાય પડીને, તારી છે બલીહારી. જે. (૯) શુદ્ધ ભાવના એવી લાવી, કરીને ગુરૂને શરણે ગુરૂ ગમથી સહુ જ્ઞાન ગ્રહે છે, સમામૃતની જરણે. (૧૦) લધુના મનમાં લાવી, સેવે ગુરૂ ગીતારથ જ્ઞાની; બુદ્ધિ સાગર સાચુ માની, શિષ્યાની એ નિશાની. જે. (૧૧) -કોram ,

Loading...

Page Navigation
1 ... 357 358 359 360